જહાંગીરખાન ફફડડીને જીવી રહ્યો છે
પ.બંગાળમાં ચૂંટણી દરમ્યાન બહુ તોફાની એવા ફ્લાટા મત વિસ્તારમાં 21 મીએ ફેર મતદાન છે. ફાલ્ટાનો બહુ બદમાશ જહાંગીર ખાન તૃણમૂલ કોંગ્રેસનો ઉેમેદવાર છે. તેણે આજે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ફાલ્ટા વિસ્તારના ડોમ બનીને ફરતા જહાંગીર ખાનના ઘેર જઇને સિંઘમ તરીકે ઓળખાતા આઇપીએસ અજય શર્મા એ દરેકને ચેતવ્યા હતાકે ચૂંટણીમાં કોઇ તોફાન કરશે તો હું દરેકને ફટકારીશ. જહાંગીરખાન જ્યારે ધેર આવ્યો ત્યારે તેણે સિંધમની ધમકીનો જવાબ આપતા કહ્યું હતું કે તું સિંધમ છું તો હુ પુષ્પા છું. પુષ્પા ફિલ્મનો ડાયલોગ છે કે પુષ્પા..ઝૂકેગા નહીં સાલા. આ ડાયલોગ બહુ જાણીતો બન્યો હતો. જહાંગીર ખાને પણ આ ડાયલોગનો ઉપયોગ કર્યો હતો.
હવે જ્યારે તૃણમૂલ કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે ત્યારે 21મીના ફેરમતદાનમાં મુખ્યપ્રધાન પોતે પ્રચાર કરીને કહેતા હતા કે જહાંગીરખાનથી ગભરાવાની જરૃર નથી તેને તો અમે જોઇ લઇશું.
તૃણમૂલના સફાયા પછી ભાજપના રાજમાં જે રીતે ગુંડાઓ ભાગતા ફરે છે તે જોઇને જહાંગીરખાન ફફડી ગયો હતો. પોતાની જાતને પુષ્પા તરીકે ઓળખાતા જહાંગીર ખાને આજે ચૂંટણી જંગમાંથી પોતાની ઉંમેદવારી પાછી ખેંચી લીધી હતી..
જે હત્યા અને બળાત્કારની ધમકી આપતો હતો તે જહાંગીરખાન ફફડડીને જીવી રહ્યો છે
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…
Sridhar Vembu Zoho | अमेरिका द्वारा ग्रीन कार्ड प्रक्रिया को निलंबित करने के बाद, ज़ोहो…
Sridhar Vembu Zoho | અમેરિકા દ્વારા ગ્રીન કાર્ડ પ્રક્રિયા અટકાવ્યા બાદ ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેંબુએ…
Thrive2Gethr chapters | જ્યોર્જિયાના યુવા વિદ્યાર્થીઓએ એક પ્રેરણાદાયી પહેલ દ્વારા સમાજ સેવાના ક્ષેત્રે મોટું યોગદાન…
Hinduism Misunderstood Padmaja | અમેરિકામાં હિન્દુ ધર્મ પ્રત્યે પ્રવર્તતી ગેરસમજો અને પૂર્વગ્રહોને દૂર કરવા માટે…
Canada Student Admissions | भारत सरकार ने कनाडा में पढ़ाई के लिए जाने वाले छात्रों…