India Development

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ભારતીય એથ્લેટ્સનો ઉત્સાહ વધાર્યો

ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ સ્ટેડિયમમાં જઈ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ભારતીય એથ્લેટ્સનો ઉત્સાહ વધાર્યો

 

સ્ટેડિયમમાં ભારતીય એથ્લેટ્સને પ્રોત્સાહિત કરવા માટે એકત્રિત થયેલા લોકોનો ઉત્સાહ અદ્ભુત અને પ્રેરણાદાયી જોવા મળ્યો
….
સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગ્લાસગો સ્થિત સ્કોટ્સટાઉન સ્ટેડિયમની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રીએ સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત ભારતીય રમતપ્રેમીઓ અને સમર્થકો સાથે મુલાકાત કરી હતી. સ્ટેડિયમમાં નીરજ ચોપડા સહિત ભારતીય એથ્લેટ્સને પ્રોત્સાહિત કરવા માટે એકત્રિત થયેલા લોકોનો ઉત્સાહ અદ્ભુત અને પ્રેરણાદાયી જોવા મળ્યો હતો.

 

નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ તમામ પ્રશંસકો સાથે મળીને ભારતીય ખેલાડીઓનું ચીયર-અપ કર્યું હતું અને દેશનું પ્રતિનિધિત્વ કરી રહેલા રમતવીરોને શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવી હતી.
….

Chief Editor

Recent Posts

અમદાવાદમાં પ્રથમવાર ‘ખાડિયાના ગણરાજ’

લાલબાગના રાજાની તર્જ પર અમદાવાદમાં પ્રથમવાર ‘ખાડિયાના ગણરાજ’નું ભવ્ય સ્થાપન થશે. ---------- પ્રથમવાર ચરણસ્પર્શ દર્શનનો…

11 hours ago

સોમનાથના આંગણેથી “સોમનાથ થી વડનગર સેવાયાત્રા

"સેવા સંકલ્પ અભિયાન" ------------------- પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથના આંગણેથી “સોમનાથ થી વડનગર સેવાયાત્રા” બાઈક રેલીનો…

12 hours ago

ભારતીય મૂળના દંપતીનું નવી યુએસ કોલેજ માટે $20 મિલિયનનું દાન.

—————— (-કૌશિક અમીન, યુએસએ) નવી કોલેજનું નામ આ દંપતીના નામ પર - અનુરાધા અને વિકાસ…

15 hours ago

નેપાળ પૂર રાહત માટે $25,000 નું યોગદાન આપવા ઈન્ડિયા બજાર/ INDIACO સમુદાય એકસાથે આવ્યો

નેપાળ પૂર રાહત માટે $25,000 નું યોગદાન આપવા ઈન્ડિયા બજાર/ INDIACO સમુદાય એકસાથે આવ્યો નેપાળમાં…

16 hours ago

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ICF દ્વારા ગણેશ ચતુર્થીની ઉજવણી થશે

Ganesh Chaturthi Sydney | ઓસ્ટ્રેલિયાના (Australia) સિડની સ્થિત રોસેલા, હેરિસ પાર્ક (NSW 2150) ખાતે ઇન્ડિયન…

16 hours ago

સિડનીના સિડનીમાં ICF દ્વારા 509માં સુંદરકાંડ પાઠનું આયોજન

Sunderkand Path Sydney | ઓસ્ટ્રેલિયાના સિડની સ્થિત હેરિસ પાર્ક ખાતે આવેલ રોસેલા પાર્ક (Rosella Park)માં…

17 hours ago