વૈષ્ણવ સંઘ ડલાસ દ્વારા રવિવાર નવેમ્બર ૧૫ના રોજ સાંજે ૪ વાગે ભવ્ય અન્નકૂટ યોજાયો
વૈષ્ણવ સંઘ ડલાસ દ્વારા રવિવાર નવેમ્બર ૧૫ના રોજ સાંજે ૪ વાગે ભવ્ય અન્નકૂટના આયોજન સાથે વિ.સંવત ૨૦૮૩ની સુંદર શરૂઆત થઈ હતી. વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યાથી ખુબ જ ઢંડુ વાતવરણ હતું, છતાં ૨૦૦થી વધુ વૈષ્ણવોએ હાજર રહ્યા હતા. શરૂઆતમાં સત્સંગમાં સ્તોત્રોનું પારાયણ થયું, ત્યાર બાદ વલ્લભ સાખી ગવાઈ! પછી પૂ જેજેશ્રી દ્વારકેશલાલજી નું વિડિઓ પ્રવચન હતું. જેજેશ્રીએ સૌને દિવાળી અને નૂતન વર્ષના અભિનંદન આપ્યા. હવે ટેરો ખૂલ્યો, અને ‘બોલ શ્રી ગિરિરાજધરણકી જય’ ના નારા સાથે ઠાકોરજી દર્શન થયા.
INSAF (ઇન્ડો અમેરીકન સીનીયરસ એસોસીએશન, ફૃીમોન્ટ) કેલીફોરનીઆ “ Thanks Giving “ પ્રોગ્રામ -૨૪મી નવેમ્બર ૨૦૨૬…
ડેલાસમાં દિવાળી ઉજવણીમાં મેયરો, કોન્સ્યુલ જનરલ અને સ્થાનિક આગેવાનો જોડાયા સાંસ્કૃતિક કાર્યક્રમો, આગેવાનોના સંબોધન, ભોજન…
Brahmin Samaj of Ontario | कनाडा में भारतीय संस्कृति और परंपराओं को जीवंत रखने तथा…
Brahmin Samaj of Ontario | કેનેડામાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના જતન સાથે બ્રાહ્મણ સમાજ ઓફ ઑન્ટારિયો…
Krissh Mahatma | अमेरिका में फुटबॉलर बनने का सपना लेकर गए ब्रिटेन के 18 वर्षीय…
કેરળની મૂળ વતની અને કેનેડાના એડમન્ટનમાં રહેતી સ્નેહા જોયનું નસીબ ચમકી ઉઠ્યું છે. કેનેડાની લોકપ્રિય…