NRI

ટેક્સાસમાં ગંગાદશમી ઉજવાઇ

ટેક્સાસમાં ગંગાદશમી ઉજવાઇ

ટેક્સાસથી મળતા અહેવાલો અનુસાર પરમકૃપાળુ શ્રીનાથજી બાવાની કૃપાપ્રસાદ તથા પૂજ્યપાદ Goswami 108 Shri Vrajrajkumarji Mahodayashri ના પાવન આશીર્વાદથી તા. ૨૮ જૂનના રોજ શ્રીનાથધામ હવેલી, કોપેલ ખાતે ગંગા દશમી નિમિત્તે શ્રીજીબાવાની પાવન સ્નાનયાત્રા તથા નાવ મનોરથ અત્યંત ભાવપૂર્વક અને ભવ્ય રીતે સંપન્ન થયો.

 


આ દિવ્ય મનોરથનો લાભ અનેક વૈષ્ણવોએ ભક્તિભાવથી ગ્રહણ કર્યો. વૈષ્ણવોએ શ્રી આચાર્યચરણ અને શ્રી ઠાકોરજીના ગુણાનુવાદરૂપ કીર્તન, પદગાન તથા નામસંકીર્તન દ્વારા સમગ્ર હવેલીને ભક્તિરસથી સભર કરી દીધી. સર્વત્ર આનંદ, ઉમંગ અને દિવ્ય ભાવનાનું અલૌકિક વાતાવરણ પ્રસરી ગયું, જેના દર્શન અને લાભથી સર્વે વૈષ્ણવો ધન્ય બન્યા હતા.

Chief Editor

Recent Posts

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

2 hours ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

2 hours ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

2 hours ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

10 hours ago

NRI को सलाह देने पर ट्रोल हुए Zoho के संस्थापक श्रीधर वेम्बू, बोले- ‘विकल्प क्या है? भीख मांगें?’

Sridhar Vembu Zoho | अमेरिका द्वारा ग्रीन कार्ड प्रक्रिया को निलंबित करने के बाद, ज़ोहो…

10 hours ago

ઝોહોના સ્થાપક શ્રીધર વેંબુનું નિવેદન: ‘શું વિદેશમાં રહેવા ભીખ માંગીએ?’

Sridhar Vembu Zoho | અમેરિકા દ્વારા ગ્રીન કાર્ડ પ્રક્રિયા અટકાવ્યા બાદ ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેંબુએ…

11 hours ago