Gujarat Development

ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે જસ્ટિસ માનસ રંજન પાઠકે શપથગ્રહણ કર્ય

મુખ્ય ન્યાયાધીશ સુશ્રી સુનિતા અગ્રવાલે ગુજરાત હાઇકોર્ટ ખાતે જસ્ટિસ માનસ રંજન પાઠકને શપથ લેવડાવ્યા
**
ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશશ્રીઓ, એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલોની ઉપસ્થિતિ
* * * *

ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયાધીશ શ્રી માનસ રંજન પાઠકનો શપથગ્રહણ સમારંભ યોજાયો હતો.

ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુશ્રી સુનિતા અગ્રવાલે જસ્ટિસ માનસ રંજન પાઠકને ગુજરાત હાઇકોર્ટેના ન્યાયાધીશ પદના શપથ લેવડાવ્યા હતા.

ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્વારા ઓડિશા હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રી જસ્ટિસ માનસ રંજન પાઠકની ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે બદલી કરવામાં આવી છે.

આ શપથગ્રહણ સમારંભમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશશ્રીઓ, એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલો તથા હાઈકોર્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chief Editor

Recent Posts

વિકસિત ગુજરાતથી વિકસિત ભારત

વિકસિત ગુજરાતથી વિકસિત ભારત: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એન્જિનિયરિંગ અને સુશાસનની અદભુત યાત્રા **…

7 hours ago

“અથાગ પરિશ્રમ અને મહેનતથી સંસ્થા વટવૃક્ષ બને છે..: કેન્દ્રીય રાજ્યમંત્રી

સહકારથી સમૃદ્ધિ તરફ ગુજરાતની ગવર્મેન્ટ એમ્પલોઈઝ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની વિકાસયાત્રા ----- કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન…

7 hours ago

લંડનમાં ઇતિહાસ રચાયો: ટેમ્સ નદીના કિનારે પ્રથમ વખત ‘ગંગા આરતી’ યોજાઈ

"ગંગા આરતી ઓન ધ ટેમ્સ: અ સિરેમની ઓફ લાઈટ આ કાર્યક્રમ સંપૂર્ણપણે જમીન પર જ…

8 hours ago

આધાર કાર્ડની શરૂઆત બાદ 16 વર્ષે UIDAI ગ્લોબલ એક્સેસની તૈયારીમાં, NRI અને OCIને થશે ફાયદો

Aadhaar goes global | ભારતમાં 2010 માં શરૂ કરાયેલા આધાર કાર્ડ પ્રોજેક્ટને હવે વૈશ્વિક સ્તરે…

11 hours ago

અમેરિકામાં રૂ. 8 અબજથી વધુના મેડિકેર ફ્રોડ મામલે મૂળ ભારતીય ખદીર ખાન મોહમ્મદ વોન્ટેડ, હૈદરાબાદમાં હોવાની આશંકા

Medicare fraud | અમેરિકાના હેલ્થ કેર પ્રોગ્રામ સાથે સંકળાયેલા અંદાજે રૂ. 8.89 અબજ ($93 મિલિયન)ના…

11 hours ago

જ્યોર્જિયાની ગ્વિનેટ કાઉન્ટીની સિનિયર ખેલાડી અનન્યા અનીશ USA Women’s U19 વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ થઈ

Anannya Aneesh U19 | અમેરિકાના જ્યોર્જિયા સ્થિત ગ્વિનેટ કાઉન્ટીની સિનિયર વિદ્યાર્થી અને પ્રતિભાશાળી ક્રિકેટર અનન્યા…

11 hours ago