Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર માંશ્રી રામના દૂતોનો ઘર ઘર સંપર્ક અભિયાન

Chief Editor January 2, 2024
2 ra main

 

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા દ્વારા ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ રામ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22-01- 2024 ના રોજ હોવાથી આજરોજ ભગવાન શ્રી રામના દૂતો દ્વારા ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર માં ભગવાન સોમનાથ મહાદેવનું નામ લઈને સોમવારના રોજ શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર – અયોધ્યા થી આવેલ આમંત્રણ રૂપી પુજીત અક્ષત અને મંદિર નો ફોટો ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત રામદૂતો દ્વારા રેખાબેન જેઠવા ,ચંદ્રિકાબેન નિમાવત ,કાગડા વિશાલ ,હરેશભાઈ જેઠવા ,હરેશભાઈ બારીયા, નાનાભાઈ પાટીલ ,શિવભાઈ કોડિયા પુનાભાઈ શામળા જીતુભાઈ સુયાણી, રાજભાઈ સોનૈયા, ક્રિષ્ના ભાઈ સોલંકી* નવા રબારી વાળા વિસ્તારમાં માં ઘરે ઘરે સંપર્ક કરી ને વિતરણ કરવામાં આવેલ અને 22 જાન્યુઆરી ના દિવસે દીવા પ્રગટાવી રંગોળી કરી દિવાળી ઉજવવા કહેલ

 

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: હરિયાણાના ફરીદાબાદના વલ્લભગઢના દશેરા મેદાનમાં ક્રાંતિના અગ્રદૂત રાજા નાહર સિંહની પ્રતિમાનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે અનાવરણ
Next: નૂત્તનવર્ષ શરૂઆતની હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ ઉજવણી
Follow

Recent Posts

  • AI ની વધતી માંગ વચ્ચે 2028 સુધી ચિપની અછત સર્જાઈ શકે છે: Samsung ની ચેતવણી
  • વાટ્સએપનું નવું અપડેટ: ગ્રુપ ચેટ્સ માટે 3 નવા ફીચર્સ લોન્ચ, જાણો તમામ વિગતો
  • CJP નો ફ્યુચર પ્લાન: ‘રાજકીય પક્ષ નહીં બનાવીએ, પ્રેશર ગ્રુપ તરીકે કામ કરીશું’ – અભિજીત દિપકે
  • E20 વિવાદ: નિતિન ગડકરી સાથે જોડાયેલી AI ડીપફેક તસવીરો અને વીડિયો દૂર કરવા બોમ્બે હાઇકોર્ટનો આદેશ
  • PoK માં વિરોધ પ્રદર્શન: JAAC આંદોલન દબાવવા ISI એ બનાવી ‘Peace Committee’, જૈશ કમાન્ડર ઈલિયાસ કશ્મીરી સામેલ હોવાનો દાવો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.