Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ઈન્ડિયન સિનિયર્સ શિકાગો

Chief Editor July 25, 2026
26-7 uso2
ઈન્ડિયન સિનિયર્સ શિકાગો ઉજવેલ સમર પિકનિક 2026
 
જુલાઈ ૧૨ ના રોજ ઈન્ડિયન સિનિયર્સ શિકાગોએ સેંટ જેમ્સ ફાર્મ, વોરેન વિલ ખાતે એક સમર પિકનિકનું આયોજન કરેલ. લગભગ ૩૮૦ સભ્યો હાજર રહી પિકનિકની મજા માણી હતી. સવારના ૧૦ વાગ્યા થી ૧૦:૩૦ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. દરેક સભ્યનું લેમઓનેડ, પેપ્સી, ઓરેન્જ, અને ઠંડા પીણાં થી સ્વાગત કરવામાં આવ્યું હતું. બપોરના લંચમાં ગરમ ભજીયા, ચટણી, પાપડી ગાંઠિયા, જલેબી, મરચાનો સંભારો આપવામાં આવેલ.
          ત્યાર બાદ પ્રેસિડેન્ટ કાન્તીભાઈ પટેલ અને ઉપ પ્રમુખ નવીનભાઈ પટેલે પિકનિકને લગતી માહિતી આપી હતી. જુલાઈ મહિનામાં જેઓના જન્મ દિવસ નિમિતે ‘બાર બાર યે દિન આયે.. હેપી બર્થડે’ ગીત ગાઈને જન્મ દિવસની શુભેછાઓ પાઠવવામાં આવેલ. ત્યાર બાદ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવેલ. ત્યાર બાદ હેમંત મોદીએ જૂન માસનો આવક-જાવક નો હિસાબ રજુ કરેલ. ત્યારબાદ ‘અમૂલ ગુલફીનો આનંદ માણી અંતાક્ષરી માં ગીતો ગાઈને સૌએ ભાગ લીધેલ. ત્યારબાદ બોલ ગેમ, બિંગો, ગેમો જયેશ શાહ અને દક્ષા પરીખ દ્વારા રમાંડવામાં આવેલ અને જીતનાર ને ઇનામો આપવામાં આવેલ. બપોરના ૩ વાગે ચા પાણી નાસ્તા સાથે આપવામાં આવેલ. ત્યારબાદ દરેકને વોટર મેલોન આપવામાં આવેલ. પિકનિકના અંતે પ્રાર્થના કરી સ્વાદિષ્ટ ભોજન નો આનંદ માણી સૌ એ વિદાઇ લીધી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: KADVA PATIDAR SAMAJ CHICAGO
Next: કોન્સ્યુલ જનરલ સોમનાથ ઘોષને શિકાગોની ભવ્ય  વિદાય 
Follow

Recent Posts

  • લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ
  • યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું
  • તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ
  • Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ
  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.