Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

અમેરીકાના કેલિફોર્નિયા-એનાહેમ સ્થિત ગાયત્રિ ચેતના સેન્ટર ( ગાયત્રિ મંદિર )મા ઉજવાયો શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ

Chief Editor January 23, 2024
3 us2

ભારત ના અયોધ્યા ખાતે તારીખ ૨૨મી જાન્યુઆરી ના શ્રી રામલલાની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા ની સાથે સાથે એજ સમયે એટલે અત્રે ના ૨૧મી ની સાંજે  ગાયત્રિ મંદિરમાં એનાહેમ ખાતે હનુંમાન ચાલિસા તેમજ શ્રી રામલલા ના ભજન-કિર્તન માટે લગભગ ૨૦૦ જેટલા ભવિકો આ ઐતિહાસિક ક્ષણમાં મોદી સાહેબની સિધ્ધિની ઉજવણી કરવા એકત્ર થયા હતા, આ ભજન કિર્તન માં સર્વશ્રી નીકુંજભાઈ મિસ્ત્રી,નીકીબેન ભટ્ટ,સુક્રિતાબેન શર્મા વગેરે એ સુંદર રજુઆત કરી હતી અને તેમને ઢોલકની સંગત અમરીશ ભોજકે આપી હતી.

કાર્યક્રમના અંતમાં મંદિરની નિયમીત આરતી ની સાથે અસંખ દીપક પ્રગટાવ્યા પણ કરવામાં આવ્યા હતા…. તેમજ ખાસ ભાવિકો રામલલાના મંદિર ની કૃતિ વાળી સૂદર કૅક પણ લાવ્યા હતા….કૅક કટીંગ બાદ સૌ ભાવિકો મહાપ્રસાદ ગ્રહણ કરી છુટા પડયા હતા… આ કાર્યક્રમમાં મંદિરના સર્વશ્રી ભાનુંભાઈ પંડયા,કુસુમબેન પંડયા,કુસુમબેન પટેલ ,ભાવનાબેન પટેલ, રાજુભાઈ પટેલ,કૌશિકભાઈ પટેલ,અમરતભાઈ પટેલ  સૌ એ સારી જહેમત ઉઠાવી હતી.

                     ( માહિતી અને તસ્વિર :- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: USA Gujarti Samaj News

Post navigation

Previous: વિશ્વભરનાં BAPS મંદિરોમાં રામ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટનની ઉજવણી
Next: શિકાગો ઈન્ડો યુએસ લાયન્સ ક્લબ અને MIBG ફાઉન્ડેશન અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અમદાવાદ ભારતમાં 14,000 થી વધુ લોકોને પ્રસાદ વહેચવામાં આવેલ 
Follow

Recent Posts

  • ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ, આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
  • China Coal Mine Blast: ચીનની કોલસાની ખદાનમાં ભયાનક ગેસ બ્લાસ્ટ, 90 મજૂરોના કરુણ મોતથી અરેરાટી
  • પાકિસ્તાન થયું ફેલ, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા કતાર મેદાને, અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થી કરવા મોકલ્યું ડેલીગેશન
  • ઉનાળાની કાળઝાળ ગરમીમાં પેટને આપશે AC જેવી ઠંડક, આ રીતે બનાવો ટેસ્ટી ફુદીના કાંજી વડા
  • Aadhaar Card Big Update: હવે આ તારીખ સુધી ફ્રીમાં અપડેટ કરો આધાર કાર્ડ, જાણો ઓનલાઈન રીત
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.