પશ્ચિમ રેલવે સમાચાર: ભારે વરસાદને કારણે ૧૨ ટ્રેનો સંપૂર્ણ રદ
નવી દિલ્હી / મુંબઈ:
મુસળધાર વરસાદના કારણે રેલવે સેવાઓ પર માઠી અસર પડી છે. પશ્ચિમ રેલવે દ્વારા આજે સવારે ૦૮:૦૦ વાગ્યા સુધીના અપડેટ મુજબ, સુરક્ષાના કારણોસર આજે (૨૪ જુલાઈ, ૨૦૨૬) નીચે મુજબની ટ્રેનો રદ કરવામાં આવી છે.
મુસાફરોની સરળતા માટે રદ કરાયેલી ટ્રેનોની વિગતવાર માહિતી કોષ્ટકમાં આપેલ છે:

| નં. | ટ્રેન નંબર અને નામ | પ્રસ્થાન અને અંતિમ સ્ટેશન (સ્થળ) |
| ૧ | ૧૨૨૬૮ દુરંતો એક્સપ્રેસ | હાપા થી મુંબઈ સેન્ટ્રલ |
| ૨ | ૦૯૦૩૫ સ્પેશિયલ ટ્રેન | બાંદ્રા ટર્મિનસ થી ઉધના |
| ૩ | ૧૨૯૧૦ ગરીબ રથ એક્સપ્રેસ | હઝરત નિઝામુદ્દીન થી બાંદ્રા ટર્મિનસ |
| ૪ | ૧૨૯૫૪ ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ | નિઝામુદ્દીન થી મુંબઈ સેન્ટ્રલ |
| ૫ | ૧૨૨૨૮ દુરંતો એક્સપ્રેસ | ઈન્દોર થી મુંબઈ સેન્ટ્રલ |
| ૬ | ૧૯૦૧૯ એક્સપ્રેસ | હરિદ્વાર થી બાંદ્રા ટર્મિનસ |
| ૭ | ૧૨૪૮૦ સુપરફાસ્ટ એક્સપ્રેસ | બાંદ્રા ટર્મિનસ થી જોધપુર |
| ૮ | ૬૯૧૦૪ મેમુ (MEMU) | આણંદ થી વડોદરા |
| ૯ | ૬૯૧૧૨ મેમુ (MEMU) | વડોદરા થી સુરત |
| ૧૦ | ૬૯૧૭૨ મેમુ (MEMU) | ભરૂચ થી સુરત |
| ૧૧ | ૨૨૯૩૦ / ૨૨૯૨૯ એક્સપ્રેસ | વડોદરા થી ડાહણુ રોડ |
| ૧૨ | ૧૯૧૦૧ પેસેન્જર (સવારે ૦૪:૩૫) | વિરાર થી ભરૂચ |
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
