
સેવા ઈન્ટરનેશનલ દલાસ ચેપ્ટર ધવારા મધર્સ ડેની ઊજવણી અનોખી રીતે કરી હતી UTD University માં ઘરથી દુર દરીયાપાર થી ભણવા માટે આવેલ વિદ્યાર્થીઓ ને મધર ને યાદ કરે એટલે તેમને મે ૯ ના રોજ home made થેપલા અથાણુ અને રોટલી, સાથે home made browny અને vegitables વગેરે આપવામાં આવેલ. VYO શ્રીનાથધામ હવેલી, ડલાસ ના વોલીયનટર ભાઈબહેનો એ સાથે જોડાઈ ને સેવા આપી .


