Skip to content
March 10, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

ભારત સંકલ્પ યાત્રા સિદ્ધપુર તાલુકાના મામવાડા ગામે

Chief Editor December 17, 2023
17 sidh8

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સિદ્ધપુર તાલુકાના મામવાડા ગામે કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સાહેબે
હાજરી આપી અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો. આ પ્રસંગે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનો વિતરણ કર્યું. આ યાત્રાને લઈને ગ્રામજનોનો ઉત્સાહ જોઈને અત્યંત આનંદની લાગણી થઈ.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ – ગીરીબેન ઠાકોર, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિક્રમસિંહ ઠાકોર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, શ્રી શંભુભાઈ દેસાઇ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જસુભાઈ પટેલ, મનીષભાઈ પ્રજાપતિ, ઈશ્વરજી ઠાકોર, રાગિણીબેન પટેલ, સુરેશભાઈ ઠાકોર, દિલીપજી ઠાકોર, અભુજી ઠાકોર, કાનજીભાઈ ઠાકોર, સરપંચશ્રી – બળદેવભાઈ રાજપૂત, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મકવાણાજી – નાયબ જિલ્લા અધિકારી અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ જોડાયા હતા.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું સરસ્વતી તાલુકાના મેસર ગામ
Next: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં ભારતીય કિસાન સંઘ કડી દ્વારા કડી ખાતે “ઝેરમુક્ત ખેતીની” તાલીમ શિબિર યોજાઇ
Follow

Recent Posts

  • ગેસની અછત વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: દેશમાં ECA એક્ટ લાગુ, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
  • UNમાં ભારતે પાકિસ્તાનને તતડાવ્યું, અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક અને નિર્દોષોના મોત મુદ્દે ઉઠાવ્યા સવાલ
  • પુતિને ટ્રમ્પને ઈરાન યુદ્ધ રોકવાનો ‘માસ્ટર પ્લાન’ આપ્યો, વિશ્વયુદ્ધનો ખતરો ટળ્યો!
  • વડોદરામાં 16 વર્ષના સગીરે અકસ્માત, 5 લોકોને અડફેટે લીધા; લોકોએ મેથીપાક આપ્યો
  • LPG સિલિન્ડર બુકિંગના નિયમોમાં ફેરફાર: હવે 25 દિવસ પછી જ થશે બીજું બુકિંગ, જાણો નવા ભાવ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.