સુરતીલેવા પાટીદાર સમાજslaps અને ઓમકાર સત્સંગ મંડળ દવેર તારીખ 24 અને 25 જૂન ના રોજ બપોરે 4 થી 8 વગેય સુધી સતસંગ નો લાભ માર્યો હતો પૂજ્ય જીગ્નેશ દાદાએ ભાગવાતા કથા ઉપેર સુંદર પ્રવચન કરેલ સૌ ભાઈ બહેનો કથા નો ખુબજ લાભ લીધો હતો પ્રથમ પ્રમુખ slps શ્રી નરેન્દ્રભાઇ અને કમિટી સભ્યો દવેર તમણું સ્વાગત કરવામાં આવેલ
પજ્યા જીગ્નેશ દાદાએ ભાગવત કથા માં આવતા પ્રેસગ ને આવરી લીધા હતા કિરતન કયારે તેમના વજીતરો દવેર kahaa માં રાગત રાખી હતી અંતમાં બને દિવસ આરતી નો લાભ બધ ભાઈ બહેનોને મળેલ બને દિવસ સ્વેદઈસ્ટ ગુજરાતી મહાપ્રસાદ લઈને ઘરે ગયા હતા અરસગે પૂજ્ય ગોપાલ મહારાજ અને કૌશિક મહારાજ હાજરી યાઓઈ હતી