રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્થાપના દિન તેમજ વિજયાદશમી ના પાવન પવઁ નિમિત્તે ધરમપુર ખાતે શસ્ત્રપુજન કાયઁક્રમ માં વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિ તેમજ સંગઠનના આગેવાનો On October 26, 2023 By Chief Editor