Breaking News

દલાસ UTD university UTD TARaaas ગરબાની શરુઆત ૨૦૧૪ માં થઈ હતી. છેલ્લા ત્રણ વર્ષથી ut દલાસમા ભણતા વિઘરથીઓના રાસ -ગરબા અને ડાન્સમાં યનિવર્સીટી હરીફાઈમા ભાગ લે છે અને ગુજરાતી કલચરને પોતાના પરફોરર્મન્સથી સટેજ પર રજુ કરે છે અને સ્ટેજ ગજવે છે.


Taaraase એટલેકે star . આ વર્ષે UTDDallas વિઘારથીઓએ ૪ હરીફાઈમાં ભાગ લીધો હતો. નેશનલ કોલેજ યુનિવરસીટી ની હરીફાઈ શીકાગો ખાતે 30
March ના રોજ થઇ હતી . તેમાં UTD Dallas TaRaas પ્રથમ નબરે આવી હતી અને વિજેતા trophy જીતી લીઘી હતી.
UTD યનિવરસીટીમાં આનંદ નો મહોલ છવાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post