
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા દ્વારા ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ રામ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22-01- 2024 ના રોજ હોવાથી આજરોજ ભગવાન શ્રી રામના દૂતો દ્વારા ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર માં ભગવાન સોમનાથ મહાદેવનું નામ લઈને સોમવારના રોજ શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર – અયોધ્યા થી આવેલ આમંત્રણ રૂપી પુજીત અક્ષત અને મંદિર નો ફોટો ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત રામદૂતો દ્વારા રેખાબેન જેઠવા ,ચંદ્રિકાબેન નિમાવત ,કાગડા વિશાલ ,હરેશભાઈ જેઠવા ,હરેશભાઈ બારીયા, નાનાભાઈ પાટીલ ,શિવભાઈ કોડિયા પુનાભાઈ શામળા જીતુભાઈ સુયાણી, રાજભાઈ સોનૈયા, ક્રિષ્ના ભાઈ સોલંકી* નવા રબારી વાળા વિસ્તારમાં માં ઘરે ઘરે સંપર્ક કરી ને વિતરણ કરવામાં આવેલ અને 22 જાન્યુઆરી ના દિવસે દીવા પ્રગટાવી રંગોળી કરી દિવાળી ઉજવવા કહેલ





