અમેરીકાના કેલિફોર્નિયા-નોર્વોક સ્થિત નોર્વોક એડલ્ટ ડૅ હેલ્થકેર સેન્ટર ADHC ખાતે હનુંમાન જયંતિની ઉજવણી……

અત્રેના એડલ્ટ ડે હેલ્થકેર સેન્ટરમાં લગભગ ૧૫૦ જેટલા સિનિયર નાગરિકો આવતા હોય છે. તેઓ સૌને સવારે પ્રાથના કરાવવામાં આવે છે અને દરેક વાર-તહેવાર ની ઉજવણી પણ કરવામાં આવે છે…. એજ પ્રમાણે તાજેતર માં હનુંમાન જયંતિ નિમિત્તે સેન્ટરમાં પૂંજા કરવામાં આવી હતી ત્યાર બાદ હનુંમાન ચાલીસા,સુંદરકાંડ ના પાઠ અને હનુંમાનજી ની આરતી કરવામાં આવી હતી…. આરતી બાદ સુખડી,લાડુ વગેરે નો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો… આ પ્રસંગે દરેક સભ્યે માથે કેસરી રીબીન બાધીને આ કાર્યક્રમ ને માણ્યો હતો.
( માહિતી અને તસ્વિર:- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )