Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

અમેરિકા, કોપેલમાં વસંતપંચમી

Chief Editor March 4, 2026
4-3 feb Us3

 

શ્રીનાથજીબાવા ની અસીમ કૃપા અને પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આશીર્વાદ થી શ્રીનાથધામ હવેલી, કોપેલમાં ફેબ્રુઆરી ૮ના રોજ વસંત પંચમી એવમ શ્રીનાથજી પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઈ. ઘણા વૈષ્ણવો એમાં લાભાનિમિત્ત થયા. વૈષ્ણવો એ ખૂબ જ ઉત્સાહ થી કીર્તન અને રસિયા સાથે રાસ ગરબા ની રમઝટ બોલાવી હવેલી માં ભક્તિમય વાતાવરણ બનાવી દીધુ.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: અમેરિકા-એલન માં “ૐ નમઃ શિવાય”ની ધૂન
Next: McKinney,Txમાં ભવ્ય હોળી
Follow

Recent Posts

  • ગુજરાત ATSએ પકડેલા આતંકીઓના નિશાન પર RSS અને રાજકીય નેતાઓ હતા
  • અમદાવાદના જુહાપુરામાં ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી બાબતે 19 વર્ષના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
  • સુરતમાં ફૂટપાથ પર સૂતેલી માતાના પડખામાંથી 3 વર્ષની બાળકીનું અપહરણ, ક્રાઈમ બ્રાન્ચે રતલામથી રેસ્ક્યુ કર્યું
  • સુરતના પલસાણામાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ: ઘર માલિક અને પાડોશી સહિત 3 ના મોત
  • ઈરાનની દરિયાઈ કેબલ કાપવાની ધમકીથી દુનિયાભરમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટનો ખતરો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.