Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમેરિકામાં VYOEducation દ્વારા બાળકોને મહાપ્રભુજીના પ્રાગટ્યને સમજાવ્યું

Chief Editor April 26, 2026
26-4 us1
અમેરિકામાં વૈષ્ણવ સંપ્રદાયના બાળકોને VYOEducation એ શ્રી મહાપ્રભુજી ના પ્રાગટ્ય ક્યાં અને કેવી રીતે થયું એની સમજ આપી શ્રીનાથજીબાવા ની અસીમ કૃપા અને પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આશીર્વાદ થી 19મી એપ્રિલના રોજ શ્રીનાથધામ હવેલી, કોપેલ ખાતે શ્રી મહાપ્રભુજી સ્વરૂપ પધરામણી અને પ્રાગટ્ય મહોત્સવ, શોભા યાત્રા અને સ્વરૂપ કેસર સ્નાન સાથે દિવ્ય, ભવ્ય, આનંદમય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી.
બાલકૃષ્ણ kids (૩-૫ વર્ષ) એ સુંદર “છોટી છોટી ગૈયા ગાન કર્યુ. VYOEducation ના બાળકો એ શ્રી મહાપ્રભુજી ના પ્રાગટ્ય ક્યાં અને કેવી રીતે થયું એની સમજ આપી. વધાઈ કીર્તન ગાન અને adult ના dance performance થી હવેલી માં અલગ જ ભક્તિમય વાતાવરણ બની ગયુ. શ્રી મહાપ્રભુજી ના નવા સ્વરૂપ ના દર્શન અને કેસર સ્નાન કરીને ભાવ વિભોર થયા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group

Post navigation

Previous: ચિ. શ્રી શ્લોક બાવા (શ્રી વિઠ્ઠલનાથજી)ના શુભ યજ્ઞોપવીત સંસ્કારનાપાવનપ્રસંગનીઉજવણી તાજેતરમાંધર્મજમુકામે સંપન્ન
Next: ટ્રમ્પ પર હુમલાનો પ્રયાસ: વોશિંગ્ટન ડીસીમાં ગોળીબાર, હુમલાખોર પકડાયો
Follow

Recent Posts

  • લગ્નમાં દુલ્હને પહેર્યા 8 કરોડનું સોનું, વીડિયો વાયરલ થયો તો દુલ્હાને ઉઠાવી ગઇ પોલીસ
  • યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી: ઓગસ્ટ ઈતિહાસનો સૌથી ગરમ મહિનો રહ્યો, દુષ્કાળનું સંકટ ઘેરું બન્યું
  • તેલના બદલે એર ડિફેન્સ હથિયાર… અમેરિકા પ્રતિબંધોને ચકમો આપવા ઈરાને ચીન સાથે કરી ગુપ્ત ડીલ
  • Apple એ લોન્ચ કરી નવી iPhone 18 Pro સિરીઝ અને પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo જાણો કિંમત, ફીચર્સ
  • ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ સપ્ટેમ્બર પહેલાં બંધ થવાની યુએસની ચેતવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.