5-1

મહેસાણા કડવા પાટીદાર સમાજે બીજી તારીખ ૨ડ઼ેકેનબેરીના રોયાજ ખાતેસમાજનુંના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. લગભગ ૫૦૦થી વઢુભાઈબહેનો હાજર રહેઅય હતા. પ્રસિડેન્ટ અનીલપટેલ સૌનું સ્વાગત કર્યું હતું . વર્ષ દરિમયાન કરેલ પ્રવૃત્તિની માહિતી આપવાની સાથે ફેશોન શૉ અને ગરબાનું પણ આયોજન કર્યું હતું.

કાર્યક્રમ દરમ્યાન ભવિષ્યમાં કરાનારા પ્રોગ્રામની જાણકારી અપાઇ હતી. ભવિષ્યના પ્રોગ્રામમાં હેલ્થ કેમ્પ, ઇન્વેસ્ટમેન્ટ સેમિનાર .સામાજિક અને ધાર્મિક કાર્યકર્મોનો સમાવેશ કરેલો જોવા મળશે


આપ્રસંગે પધારેલામહાનુભાવો નું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમના સ્પોન્સર રાજુપટેલ ,ચિરાગ પટેલ, પ્રફુલ પટેલ ,ભારત સંઘવી નું પુષ્પ ગુચ્છ આપી સન્માન કરેવામાં આવ્યું હતું. આ પ્રસંગને સફળ બનવા માટે પ્રેસિડેન્ટ અને તેમની સમતિના સભ્યો વિમલ પટેલ, દીપા પટેલ, કમલ પટેલ, અમિત પટેલ, પ્રિયકાન્ત પટેલ, જોલી પટેલ, શૈલેષ પટેલ ,નાઈશ પટેલે ખુબજ મહેનત કરી હતી. ડલ્લાસ રેયાજમાં રહેતા બધાજ કડવા પાટીદાર ભાઈ બહેનોને સમાજમાં જાડાવા સંપર્ક કરવો.
સંપર્ક – અનિલ પટેલ ફોને ૪૬૯-૩૮૮- ૮૦૭૪, દીપા પટેલ ૪૬૯-૩૮૮- ૮૦૭૭
