Gujarat

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર: 37 મામલતદારની બદલી અને 165ને પ્રમોશન

Mamlatdar Transfer Promotion | રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ (Revenue Department) દ્વારા વહીવટી તંત્રને વધુ ગતિશીલ બનાવવા માટે મહત્વના આદેશો જારી કરવામાં આવ્યા છે. ગાંધીનગર સચિવાલય (Secretariat) થી જાહેર કરાયેલા આદેશ મુજબ, રાજ્યમાં 37 મામલતદારોની બદલી (Transfer) કરવામાં આવી છે અને 165 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી (Promotion) આપવામાં આવી છે.

37 મામલતદારોની આંતર-જિલ્લા બદલી

વહીવટી જરૂરિયાતો અને કામગીરીની સચોટતા વધારવા માટે વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા 37 મામલતદારોની બદલી કરવામાં આવી છે. આ ફેરફારોમાં ખાસ કરીને:

આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management)

ચૂંટણી શાખા (Election Branch)

અર્બન ડેવલપમેન્ટ (Urban Development)

જેવી મહત્વની કચેરીઓમાં નવી નિમણૂકો (Appointments) કરવામાં આવી છે જેથી જનહિતના કાર્યો વધુ ઝડપી બને.

165 નાયબ મામલતદારોને મળ્યું પ્રમોશન

રાજ્યના મહેસૂલ વિભાગમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે 165 નાયબ મામલતદારોને મામલતદાર (Mamlatdar Class-2) તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતી મેળવનાર તમામ અધિકારીઓને રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ખાલી જગ્યાઓ પર તાત્કાલિક અસરથી હાજર થવા માટે સૂચના (Instruction) આપવામાં આવી છે.

પારદર્શિતા અને ઝડપી વહીવટ પર ભાર 

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મોટા ફેરફારોનો મુખ્ય હેતુ સરકારી કામકાજમાં પારદર્શિતા (Transparency) અને કાર્યક્ષમતા (Efficiency) લાવવાનો છે. જિલ્લા સ્તરે મહેસૂલ અને અન્ય વહીવટી કામગીરીમાં ગતિ લાવવા માટે આ એક મહત્વનું કદમ માનવામાં આવી રહ્યું છે.

નાયબ મામલતદારમાંથી મામલતદારમાં બઢતી

ક્રમ અધિકારીનું નામ હાલનો જિલ્લો નિમણૂંકની જગ્યા (મામલતદાર તરીકે)
1 ડિમ્પલબેન પી. સાંગાણીયા વલસાડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, પાટણ
2 વિશાલ એચ. જેપીવાલા નવસારી ચૂંટણી મામલતદાર, મોરબી
3 પુલિન ટી. ઠાકર મહેસાણા કચ્છ
4 વિશાલ ડી. ત્રિવેદી ભાવનગર ચૂંટણી મામલતદાર, અમરેલી
5 જયેશકુમાર વી. ધોકિયા જૂનાગઢ ચૂંટણી મામલતદાર, ગીર સોમનાથ
6 એચ. એમ. સોમાણી ભાવનગર ડેપ્યુટી રજીસ્ટ્રાર-GRT, અમદાવાદ
7 કેતનભાઈ પી. ત્રિવેદી ભાવનગર કલેક્ટર કચેરી, બોટાદ
8 મહેન્દ્રસિંહ પી. ઝાલા ભાવનગર ચૂંટણી મામલતદાર, જૂનાગઢ
9 મેહુલકુમાર એચ. રાવલ સુરેન્દ્રનગર કોટડા-સાંગાણી, રાજકોટ
10 હિતેન્દ્રસિંહ એન. ગોહિલ સુરેન્દ્રનગર ચીફ ઓફિસર, થાનગઢ (ડેપ્યુટેશન)
11 ભગીરથસિંહ ડી. ચુડાસમા અમદાવાદ AUDA, આણંદ
12 નિશા કે. લાખાણી રાજકોટ મૂળી, સુરેન્દ્રનગર
13 યતિનકુમાર પી. ભાડજા આણંદ જનસંપર્ક અધિકારી (PRO), ડાંગ
14 જયદીપ એસ. પટેલ અમદાવાદ અધિક ચિટનીસ, ખેડા
15 દીપમાલા જી. બચાણી અમદાવાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
16 પુષ્પરાજ જી. ઓલીક્ષ્ત્રિયા ગાંધીનગર AUDA, અમદાવાદ
17 પરેશ એ. દેસાઈ અમદાવાદ જનસંપર્ક અધિકારી (PRO), ગાંધીનગર
18 ચિરાગ એચ. પ્રજાપતિ અમદાવાદ શામળાજી, અરવલ્લી
19 હિતેશકુમાર જે. ચૌહાણ ગાંધીનગર SSRD-1, અમદાવાદ
20 રણજિતસિંહ આઈ. રાઠોડ અમદાવાદ ફાગવેલ, ખેડા
21 વનરાજસિંહ એચ. બારડ અરવલ્લી જનસંપર્ક અધિકારી (PRO), પંચમહાલ
22 હરેશકુમાર બી. પટેલ સાબરકાંઠા હડાદ, બનાસકાંઠા
23 નિલેશ એ. રાઠોડ અમદાવાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
24 વિશાલભાઈ એ. મકવાણા અમદાવાદ મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી, ગાંધીનગર
25 નરેન્દ્રસિંહ ડી. ચાવડા અમદાવાદ માતર, ખેડા
26 અલ્પેશ એન. રાવલ બનાસકાંઠા એક્સ્ટ્રા ચિટનીસ, વડોદરા
27 ચૈતન્ય બી. સંઘાણી આણંદ NRG ફાઉન્ડેશન, ગાંધીનગર
28 કિરણસિંહ એ. વિહોલ મહેસાણા પોશિના, સાબરકાંઠા
29 ઉપેન્દ્રસિંહ કે. વાઘેલા અમદાવાદ ચોટીલા, સુરેન્દ્રનગર
30 મીનલબેન વી. પટેલ સાબરકાંઠા કલેક્ટર કચેરી, અરવલ્લી
31 રામદેવસિંહ જે. ઉમટ અમદાવાદ ચૂંટણી મામલતદાર, બોટાદ
32 ચંદ્રેશ એન. પોરાધિયા પાટણ સ્પીપા (SPIPA), અમદાવાદ
33 ગૌતમકુમાર એસ. દરજી મહેસાણા કાંકરેજ, બનાસકાંઠા
34 રામાજી વી. બારી (રાજપૂત) કચ્છ ધરણિધર, વાવ-થરાદ
35 હરદેવસિંહ આર. પઢિયાર સુરેન્દ્રનગર જનસંપર્ક અધિકારી (PRO), કચ્છ
36 ભાવના એલ. રબારી અમદાવાદ નડિયાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી
37 મુકેશભાઈ એમ. દેસાઈ ખેડા ચિટનીસ, આણંદ
38 કુલદીપસિંહ એ. મોડ અમદાવાદ ધોલેરા SIR ઓથોરિટી
39 હરદીપસિંહ બી. સોલંકી સુરત ચિટનીસ-TASP-રાજપીપળા, નર્મદા
40 માનસી એન. પારેખ સુરેન્દ્રનગર જનસંપર્ક અધિકારી (PRO), જૂનાગઢ
41 યોગેશકુમાર એમ. પટેલ સાબરકાંઠા રાહ, વાવ-થરાદ
42 કિરણકુમાર કે. ગોસ્વામી પાટણ ઓગડ, બનાસકાંઠા
43 રાજેશકુમાર આર. દેસાઈ અમદાવાદ સેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
44 સમ્રાટ કે. બ્રહ્મભટ્ટ અમદાવાદ આણંદ શહેર
45 કિરીટસિંહ આર. વાઘેલા ગાંધીનગર સેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
46 તકદીરકુમાર યુ. સોલંકી સાબરકાંઠા કલેક્ટર કચેરી, અરવલ્લી
47 શૈલેષકુમાર બી. પ્રજાપતિ ખેડા ગોવિંદ ગુરુ લીમડી, દાહોદ
48 ભાવેશ એસ. ધાનાણી કચ્છ મજુરા, સુરત શહેર
49 આકાશકુમાર એમ. શ્રીમાળી મહેસાણા ચૂંટણી મામલતદાર, બનાસકાંઠા
50 નિલયકુમાર એચ. પટેલ ખેડા ઘાટલોડિયા, અમદાવાદ
51 સંકેતકુમાર એ. શાહ સાબરકાંઠા વડગામ, બનાસકાંઠા
52 પ્રિયંકકુમાર બી. પટેલ સાબરકાંઠા મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
53 શાહીના એમ. દિવાન અમદાવાદ વિજિલન્સ સેલ, આદિજાતિ વિકાસ
54 નિકુંજ વી. સાવલા વડોદરા ભરૂચ (શહેર)
55 મોહમદજાબીર એસ. ઘોરી બનાસકાંઠા મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
56 હિરેન બી. મકવાણા રાજકોટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
57 અરવિંદ એ. રાઠોડ જામનગર PSO-IORA કલેક્ટર કચેરી, રાજકોટ
58 કલ્પેશકુમાર કે. દવે ભાવનગર અમરેલી (શહેર)
59 સુનીલકુમાર જી. મહેતા અમદાવાદ સ્પીપા (SPIPA), અમદાવાદ
60 નિકુલકુમાર એ. પટેલ મહેસાણા PSO-IORA કલેક્ટર કચેરી, અમદાવાદ
61 વૈભવ કે. વ્યાસ કચ્છ ચીફ ઓફિસર, મુન્દ્રા (ડેપ્યુટેશન)
62 આશિયાનાબાનુ એસ. શેખ અમદાવાદ ડેપ્યુટી મેનેજર (લેન્ડ), TCGL
63 વનરાજસિંહ કે. રાજપૂત અમદાવાદ સાયલા, સુરેન્દ્રનગર
64 રંજન વી. સોલંકી આણંદ ચૂંટણી મામલતદાર, ખેડા
65 પ્રકાશચંદ્ર એન. પટેલ મહેસાણા હક્કપત્રક મામલતદાર, બનાસકાંઠા
66 સંદીપ જી. રૈયાણી વડોદરા હાલોલ, પંચમહાલ
67 અમિતા એન. ભાવસાર વડોદરા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, પંચમહાલ
68 પ્રણવકુમાર એચ. આચાર્ય રાજકોટ જમીન સંપાદન અધિકારી કચેરી, રાજકોટ
69 શ્વેતા ટી. પટેલ સુરત ભરૂચ-અંકલેશ્વર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી
70 નિકી એચ. પ્રજાપતિ ખેડા ચિટનીસ ટુ એડિશનલ કલેક્ટર, વડોદરા
71 સવસીભાઈ આર. પટેલ ગાંધીનગર ઇરીગેશન સેસ રિકવરી, ખેડા
72 શૈલેષભાઈ ડી. બારૈયા ભાવનગર બોટાદ (શહેર)
73 સુવિધાબા જે. રાઠોડ રાજકોટ A.T.V.T. મહેસૂલ વિભાગ, ગાંધીનગર
74 કિરણકુમાર આર. દેસાઈ મહેસાણા લોથલ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી
75 જૈમિનીબેન કે. ગોસ્વામી સાબરકાંઠા ચિટનીસ ટુ કમિશનર, મધ્યાહન ભોજન
76 કલ્પેશ એ. રાયકા અમદાવાદ જમીન સંપાદન અધિકારી કચેરી, સુરત
77 પ્રણવ કે. પારેખ ભાવનગર બાબરા, અમરેલી
78 રીતેષકુમાર ટી. શ્રોફ અમદાવાદ એક્સ્ટ્રા ચિટનીસ, પંચમહાલ
79 જલ્પા બી. બાલ્ધા રાજકોટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, જામનગર
80 સ્નેહલ એમ. જાડેજા અમદાવાદ PSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
81 અમરતભાઈ એમ. ચૌધરી મહેસાણા એસ્ટેટ ઓફિસર, અંબાજી મંદિર
82 નીરવ વી. દવે ભાવનગર વડિયા, અમરેલી
83 અભિષેક એ. ગોહિલ બનાસકાંઠા દિયોદર, વાવ-થરાદ
84 કિંજલ કે. ભટ્ટ અમદાવાદ PSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
85 ધવલ એમ. બેંકર વડોદરા અંબિકા, સુરત
86 ચારુલાતાબેન એમ. પાનારા વડોદરા મામલતદાર (પ્રોટોકોલ), નર્મદા
87 હીર એ. વંજની રાજકોટ અધિક ચિટનીસ, જૂનાગઢ
88 જીગ્નેશકુમાર એચ. પટેલ વડોદરા સંખેડા, છોટાઉદેપુર
89 બીજલભાઈ એમ. ત્રામટા સુરેન્દ્રનગર અમરેલી (ગ્રામ્ય)
90 તેજલ પી. જોશી ગીર સોમનાથ ચુડા, સુરેન્દ્રનગર
91 અંકિત એન. પરમાર દાહોદ ગોધર, મહીસાગર
92 અશ્વિનકુમાર કે. ચાવડા અમદાવાદ GUDA, ગાંધીનગર
93 નિધિ જી. જોશી પાટણ RERA-1, ગાંધીનગર
94 કવિતાબેન એન. પાટીલ વલસાડ આસિ. પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, વાંસદા
95 ધવલકુમાર કે. પરમાર સાબરકાંઠા PSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
96 તૃષા જે. સોની વડોદરા ચિટનીસ, દાહોદ
97 જય એલ. રાજવઢા રાજકોટ ચૂંટણી મામલતદાર, સુરેન્દ્રનગર
98 વિશાલકુમાર એચ. શુક્લા જૂનાગઢ ચીફ ઓફિસર, સિહોર (ડેપ્યુટેશન)
99 હર્ષદકુમાર એલ. મકવાણા પાટણ PSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
100 હિતેશ વી. દુધાત સુરત ઉકાઈ, તાપી
101 નિખિલ આર. જોશી મોરબી ચિટનીસ, સુરેન્દ્રનગર
102 જીગ્નેશકુમાર વી. જાની મહેસાણા ભાભર, વાવ-થરાદ
103 હીના વી. શાહ ગાંધીનગર ચૂંટણી મામલતદાર, અમદાવાદ
104 રાજેન્દ્રસિંહ એ. રાવ ગાંધીનગર ચૂંટણી મામલતદાર, આણંદ
105 નિધિ પી. ચાવડા સુરેન્દ્રનગર હળવદ, મોરબી
106 વિજયકુમાર એમ. મકવાણા મહેસાણા જનસંપર્ક અધિકારી (PRO), અમદાવાદ
107 જયેશ ડી. જકાસણિયા વડોદરા અરેઠ, સુરત
108 મિતેશ એસ. કનેજિયા ખેડા કડવાલ, છોટાઉદેપુર
109 વિરંગકુમાર બી. વ્યાસ પંચમહાલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, દેવભૂમિ દ્વારકા
110 અજયસિંહ પી. રાણા ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગીર સોમનાથ
111 મહેન્દ્ર ડી. ભાલોડી રાજકોટ ખાંભા, અમરેલી
112 ભાવિકા કે. મોદી સાબરકાંઠા આસિ. મેનેજર, હેન્ડલૂમ કોર્પોરેશન
113 દીપકકુમાર જી. ગઢવી બનાસકાંઠા ઊંઝા, મહેસાણા
114 અનિરુદ્ધસિંહ બી. ઝાલા દેવભૂમિ દ્વારકા ચીફ ઓફિસર, ભચાઉ (ડેપ્યુટેશન)
115 સુરેન્દ્રસિંહ એમ. રાજપૂત બનાસકાંઠા ધોલેરા SIR ઓથોરિટી
116 જનાર્દન પી. દવે અરવલ્લી PSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
117 હિતેન્દ્રકુમાર એમ. ચૌધરી મહેસાણા આસિ. પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ખેડબ્રહ્મા
118 શિલ્પાકુમારી એલ. રાઠોડ સુરેન્દ્રનગર ચિટનીસ ટુ એડિશનલ કલેક્ટર, અમદાવાદ
119 ધવલ એમ. પરમાર પાટણ સેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
120 પ્રકાશકુમાર કે. ચૌધરી બનાસકાંઠા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, કચ્છ
121 જ્યોતિકાબેન કે. પરમાર પાટણ સ્પીપા (SPIPA), અમદાવાદ
122 મમતા આર. ચૌહાણ અમદાવાદ સેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
123 અખિલભાઈ એ. દેસાઈ અમદાવાદ કોઠંબા, મહીસાગર
124 જોગીદાન બી. ગઢવી રાજકોટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
125 સંદીપકુમાર એ. ઝવેરી અમદાવાદ ચીફ ઓફિસર, ચકલાસી (ડેપ્યુટેશન)
126 કિશોરકુમાર બી. બારિયા સુરત જનસંપર્ક અધિકારી (PRO), તાપી
127 સુહાગ કે. બારોટ ખેડા જમીન સંપાદન, ગાંધીનગર
128 મંજુ કુમારી આર. ચૌધરી મહેસાણા PSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
129 હર્ષદકુમાર વી. ચાવડા સાબરકાંઠા ચિટનીસ ટુ એડિશનલ કલેક્ટર, ગાંધીનગર
130 પ્રમિલા વી. ગજરે ખેડા VUDA, વડોદરા
131 કાર્તિકસિંહ એ. વિહોલ મહેસાણા ઇરીગેશન સેસ રિકવરી, આણંદ
132 ગીતાબેન એમ. માલવી બનાસકાંઠા કલેક્ટર કચેરી, વાવ-થરાદ
133 પ્રણવકુમાર બી. પુરોહિત ગાંધીનગર જમીન સંપાદન અધિકારી કચેરી, અમદાવાદ
134 મિહિર એ. શાહ મહીસાગર જનસંપર્ક અધિકારી (PRO), દાહોદ
135 જીજ્ઞા એચ. ત્રિવેદી અમદાવાદ આસિ. ઇલેક્શન કમિશનર, SEC
136 વિપુલકુમાર એન. સોલંકી આણંદ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ-કોર્ટ ૨, અમદાવાદ
137 મેહુલકુમાર આઈ. પરમાર આણંદ ચીફ ઓફિસર, કપડવંજ (ડેપ્યુટેશન)
138 તેજલ એન. માલવિયા વડોદરા સાપુતારા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી
139 બિપિન એમ. શાહ આણંદ કલેક્ટર કચેરી, મહીસાગર
140 વીરેન્દ્રકુમાર એ. વામદેવ મહેસાણા સમી, પાટણ
141 પરિક્ષિત આર. પરમાર જામનગર ધારી, અમરેલી
142 કિરણકુમાર કે. કરોલિયા વડોદરા સુખસર, દાહોદ
143 ભાવેશકુમાર ડી. પટેલ સાબરકાંઠા સાઠંબા, અરવલ્લી
144 દિપેન કે. દેસાઈ પાટણ જનસંપર્ક અધિકારી (PRO), સુરેન્દ્રનગર
145 મહેશકુમાર ડી. માળી બનાસકાંઠા હક્કપત્રક મામલતદાર, કચ્છ
146 વિજયસિંહ પી. પરમાર ભરૂચ ચીકદા, નર્મદા
147 દેવાંગ આર. મેવાણી અમદાવાદ વિજિલન્સ સેલ, વડોદરા
148 જીજ્ઞાશાબેન કે. ભટ્ટ પોરબંદર ચીફ ઓફિસર, રાણાવાવ (ડેપ્યુટેશન)
149 સોનલ યુ. સાંગાણી સુરત ડેડિયાપાડા, નર્મદા
150 શૈલેષકુમાર એચ. દેસાઈ ગાંધીનગર સેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
151 અશ્વિનકુમાર કે. બારૈયા ભાવનગર જૂનાગઢ (શહેર)
152 આદિત્ય એસ. ત્રિવેદી અમદાવાદ ખેડા
153 હેમા એન. દેસાઈ ખેડા કલેક્ટર કચેરી, છોટાઉદેપુર
154 અંકુર એમ. લાડાણી જૂનાગઢ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, પોરબંદર
155 અર્જુનસિંહ જે. ચૌહાણ વડોદરા વઘઈ, ડાંગ
156 સંગીતાબેન એમ. દેસાઈ અમરેલી વિજયનગર, સાબરકાંઠા
157 કામિની જી. રાઠોડ બનાસકાંઠા ચૂંટણી મામલતદાર, પાટણ
158 પંકજકુમાર એસ. પરમાર અરવલ્લી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, મહીસાગર
159 નરેન્દ્રસિંહ એ. રાવ ગાંધીનગર ભિલોડા, અરવલ્લી
160 પ્રવિણભાઈ જી. સોલંકી કચ્છ થાનગઢ, સુરેન્દ્રનગર
161 રજનીભાઈ એમ. વૈષ્ણવ સુરત આહવા, ડાંગ
162 મહેશ કે. બાલિયા બોટાદ જસદણ, રાજકોટ
163 વનરાજસિંહ ડી. બારિયા અમદાવાદ સેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
164 હાર્દિકકુમાર એસ. જોશી દાહોદ મોરવા હડફ, પંચમહાલ
165 ભાવેશકુમાર પી. ઇટાલિયા સુરત વડોદરા શહેર-પૂર્વ

બદલી થયેલા નાયબ મામલતદારની યાદી

ક્રમ અધિકારીનું નામ હાલની નિમણૂંક બદલીની જગ્યા
1 સુરેશકુમાર બી. દેસાઈ જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા

સાવરકુંડલા, અમરેલી 

2 વાય. પી. ગઢવી ભાણવડ, દેવભૂમિ દ્વારકા

જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા 

3 વિક્રમ આર. વારુ અમરેલી (ગ્રામ્ય)

ભાણવડ, દેવભૂમિ દ્વારકા 

4 જિતેન્દ્ર બી. ડાભી રાણાવાવ, પોરબંદર

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, જૂનાગઢ 

5 એચ. એન. પરમાર મામલતદાર (ચૂંટણી), પોરબંદર

રાણાવાવ, પોરબંદર 

6 પ્રવીણકુમાર કે. પટેલ વઘઈ, ડાંગ

મામલતદાર (ચૂંટણી), નવસારી 

7 કેતનકુમાર જે. નાયક સુરત શહેર (અબ્રામા)

સેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર 

8 સુભંગીનીક્રિસ્ટિના સી. બેન્જામીન ચુડા, સુરેન્દ્રનગર

સ્પીપા (SPIPA), અમદાવાદ 

9 મુકેશકુમાર એમ. પરમાર બોટાદ (શહેર)

મામલતદાર (ચૂંટણી), અમદાવાદ 

10 અમીબેન એચ. પટેલ ગોધરા (શહેર)

સ્પીપા (SPIPA), અમદાવાદ 

11 મહેન્દ્રસિંહ એ. જાડેજા પાલનપુર (શહેર)

ગોધરા (શહેર), પંચમહાલ 

12 પ્રિયલ એસ. દેસાઈ શંખેશ્વર, પાટણ

પાલનપુર (શહેર), બનાસકાંઠા 

13 નિલેશકુમાર આર. પટેલ થાનગઢ, સુરેન્દ્રનગર

શંખેશ્વર, પાટણ 

14 કૃષ્ણકુમારસિંહ જી. ચુડાસમા તાલાલા, ગીર સોમનાથ

જનસંપર્ક અધિકારી (PRO), અમરેલી 

15 જિતેન્દ્રકુમાર કે. ખસીયા ખેડા

તાલાલા, ગીર સોમનાથ 

16 રાજનભાઈ ડી. વસાવા હંસોટ, ભરૂચ

અંકલેશ્વર, ભરૂચ 

17 રણજીત એમ. મકવાણા આહવા, ડાંગ

હંસોટ, ભરૂચ 

18 એચ. એસ. ગોહિલ વાઘોડિયા, વડોદરા

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, છોટાઉદેપુર 

19 મોહમ્મદસમીર એસ. કછોટ આસિ. ઇલેક્શન કમિશનર, SEC

વાઘોડિયા, વડોદરા 

20 સંજયકુમાર એમ. બારિયા કલેક્ટર કચેરી, ગીર સોમનાથ

વેરાવળ (ગ્રામ્ય), ગીર સોમનાથ 

21 આઈ. જી. ઝાલા જસદણ, રાજકોટ

મામલતદાર (ચૂંટણી), પોરબંદર 

22 અલ્પેશ પી. જોશી વડોદરા શહેર (પૂર્વ)

ગલતેશ્વર, ખેડા 

23 રીતાબેન પી. રામી ગલતેશ્વર, ખેડા

અધિક ચિટનીસ, વડોદરા 

24 વિજયકુમાર સી. પટેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, સુરત

ખેરગામ, નવસારી 

25 હરગોવિંદભાઈ જે. પરમાર સમી, પાટણ

જનસંપર્ક અધિકારી (PRO), પાટણ 

26 મયુરકુમાર બી. દવે ચિટનીસ, સુરેન્દ્રનગર

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, મોરબી 

27 અશોક જે. ગોહિલ માતર, ખેડા

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, વડોદરા 

28 નિલેશ એ. પટેલ ચિટનીસ, સાબરકાંઠા

ચિટનીસ, પંચમહાલ 

29 જિતેન્દ્રસિંહ સી. પરમાર ભાભર, વાવ થરાદ

આર.ટી.ઓ. રિકવરી, અમદાવાદ 

30 રાજેશ્રીબેન એન. પરમાર જમીન સંપાદન, ગાંધીનગર

સ્પીપા (SPIPA), અમદાવાદ 

31 હરેશકુમાર એચ. પરમાર મોરવા હડફ, પંચમહાલ

મામલતદાર (ચૂંટણી), દાહોદ 

32 નિતેશકુમાર પી. પંડ્યા ઘાટલોડિયા, અમદાવાદ

રાજકોટ શહેર (પશ્ચિમ) 

33 અજિતકુમાર એમ. જોશી રાજકોટ શહેર (પશ્ચિમ)

જુડા (JUDA), જૂનાગઢ 

34 અરવિંદકુમાર આર. નિનામા દિયોદર, વાવ થરાદ

અબડાસા, કચ્છ 

35 પારુલબેન એમ. શાહ મૂળી, સુરેન્દ્રનગર

કલેક્ટર કચેરી, મોરબી 

36 બાબુજી જી. ડાભી ભિલોડા, અરવલ્લી

વિજિલન્સ સેલ, આદિજાતિ વિકાસ, ગાંધીનગર 

37 અલ્કેશકુમાર પી. ભટ્ટ હળવદ, મોરબી

જેસર, ભાવનગર 

Chief Editor

Share
Published by
Chief Editor

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

7 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

7 hours ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

8 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

10 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

10 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

10 hours ago