NRI

Dallas Ke Raja ભવ્ય વિસર્જન

“રાધા કૃષ્ણ ટેમ્પલ ઓફ ડલાસ (એલન) ખાતે ગણેશજીનું વિસર્જન

રાધા કૃષ્ણ ટેમ્પલ ઓફ ડલાસ (એલન) ખાતે “Dallas Ke Raja” સાથે અષ્ટવિનાયક ગણેશજીનું વિસર્જન ખૂબ જ ભવ્ય રીતે ઉજવાયું. મહારાષ્ટ્ર મંડળના ઢોલ-તાશાના ગગનભેદી નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ બની ગયું.

 

પંડિતજીએ વિધિવત પૂજા કરાવી, ત્યારબાદ ભક્તોએ આનંદપૂર્વક નૃત્ય અને ભક્તિભાવ સાથે ગણપતિ બાપ્પાને વિદાય આપી. અંતે મંદિરની સામે ખાસ તૈયાર કરાયેલા પૂલમાં શ્રી ગણેશજીનું વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું. ગણપતિ બાપ્પા મોરયા! પુઢચ્યા વર્ષી લવકર યા!

Chief Editor

Recent Posts

280 વાર ચૂંટણી લડનાર ધરતીપકડનું નિધન

'ધરતીપકડ' નગરમલ બાજોરિયાનું 97 વર્ષની વયે નિધન: દેશમાં 280થી વધુ ચૂંટણી લડવાનો અનોખો રેકોર્ડ ભારતમાં…

3 hours ago

Shraddh Dates

shraddh dates

5 hours ago

હિન્દીએ રાષ્ટ્રીય સ્તરે સંવાદ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે

ડાક વિભાગ દ્વારા હિન્દી પખવાડિયાનો સમાપન સમારોહ યોજાયો, પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વિજેતાઓને…

5 hours ago

ડલાસ ખાતે ગણેશ ચતુર્થી મહોત્સવની ષડ્‌દિનાત્મક ભવ્ય ઉજવણી

ડલાસ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ગણેશ ચતુર્થી મહોત્સવની ષડ્‌દિનાત્મક ભવ્ય ઉજવણી   ડલાસ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતેભાદરવા…

6 hours ago

વર્ષ 2030 સુધીમાં રેલવે ડીઝલ વપરાશ શૂન્ય કરી હુંડિયામણ બચાવશે

• વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને રેલવેએ ચરિતાર્થ કર્યું…

17 hours ago

અશોકજીનું સમગ્ર જીવન રાષ્ટ્ર, સંસ્કૃતિ અને સનાતન પરંપરાના જતન માટે સમર્પિત રહ્યું

* કરોડો હિંદુઓની આસ્થાના કેન્દ્ર અયોધ્યામાં ભવ્ય-દિવ્ય રામમંદિરના નિર્માણ માટેનો અશોકજીનો સંઘર્ષ અને સંકલ્પ આજે…

17 hours ago