Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા સાથે નારી સશક્તિકરણ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણ-વીમેન એમ્પાવરમેન્ટનો નવો અધ્યાય રચ્યો છે અને આ વર્ષે રાજ્યના ઇતિહાસમાં સૌ…

3 years ago

ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ્હસ્તે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડિંગ તથા પોલીસ આવાસોનું લોકાર્પણ કરાયું

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂ.12.80 કરોડના ખર્ચે પોલીસ આવાસોનું તથા રૂ. 2.61 કરોડના ખર્ચે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનનું…

3 years ago

હનુમાન જયંતીના પાવન અવસરે સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ

-શ્રી અમિતભાઈ શાહ- દેશભરમાં ભારતીય સંસ્કૃતિ અને તીર્થસ્થાનોના પુનરુત્થાનનું વિરાટ કાર્ય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું વિદેશોમાંથી ૩૬૦ જેટલી પ્રાચિન પ્રતિમાઓનું…

3 years ago

શ્રમયોગીઓની સેવા માટે સમર્પિત સરકાર “

"શ્રમિક અન્નપૂર્ણા યોજના" અંતર્ગત બાંધકામના શ્રમિકોને ₹ ૫/- માં એક ટાણાનું પૌષ્ટિક ભોજન આપવા સિધ્ધપુરના દેથલી ચાર રસ્તા પાસે કેબિનેટ…

3 years ago

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે અમદાવાદની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં અત્યાધુનિક MRI મશીનનું લોકાર્પણ કર્યું

અંદાજીત રૂ. ૯.૩૪ કરોડના ખર્ચનું આ MRI મશીન દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ મેડિસીટીની ૧૨૦૦ બેડ…

3 years ago

અમદાવાદ જિલ્લાના સાણંદના વિરોચનનગર ખાતે શ્રી ખેતીયા નાગદેવ મંદિરનૂતન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ધર્મસભામાં ઉપસ્થિત રહ્યાં અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગર ખાતે શ્રી ખેતીયા નાગદેવ…

3 years ago

વડોદરા જિલ્લાના ચાણસદમાં નારાયણ સરોવરનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ

ભારતીય સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભ - સંત, શાસ્ત્ર અને મંદિરને મજબૂત કરવાનું યુગકાર્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે થયું છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ…

3 years ago

દેશવ્યાપી શતકોટી હનુમાન ચાલીસા અભિયાનનો ભવ્ય પ્રારંભ

દિલ્હી, 21/03/23 ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાનો ઉત્સવ આવતા વર્ષે 15 જાન્યુઆરી, 2024 પછી લગભગ તરત જ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ…

3 years ago

જૂનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજવાજિલ્લા વહીવટી તંત્ર સજ્જ : જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.

આગામી નવ એપ્રિલના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરનીજાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જૂનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા યોજાનાર છે. જે અન્વયે…

3 years ago

CM launches a book titled“GURUMANTRA, Musings of Bureaucrat- Guruprasad Mohapatra”…..મુખ્યમંત્રીશ્રીના હસ્તે ‘ગુરુમંત્રા, મ્યુઝિંગ્સ ઓફ બ્યુરોક્રેટ – ગુરુપ્રસાદ મહાપાત્રો’ પુસ્તકનું વિમોચન

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ  અમદાવાદના શહેરી વિકાસમાં મહાપાત્રોજીનું મહત્વપૂર્ણ યોગદાન ડો. ગુરુપ્રસાદ મહાપાત્રોમાં સરકારની પ્રજાલક્ષી યોજનાઓને પ્રજા સુધીપહોંચાડવાની કાબેલિયત અને…

3 years ago