“દેશ રંગીલા” કાર્યક્રમ ભવ્ય, રંગારંગ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો
વિશેષ સહયોગ: – Yogendrabhai & Sushilaben Patel – 400 Water Bottles + $125 Snacks • Bhartiben Patel (Garland) – $125 Snacks • Prabhaben & Pravinbhai Hirapara – Tea • Gauriben & Balvantbhai Dhanani – Tea સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનમાં સંસ્થાના Directors Shri Hiralal Sutaria, Shri Pravinbhai Pansuria અને Bhartiben Patel દ્વારા આપવામાં આવેલ સમય, માર્ગદર્શન અને સતત સહયોગની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. આશરે 250 લોકોની વિશાળ હાજરી BSC of Dallasની એકતા, આત્મીયતા અને સભ્યોની સક્રિય સહભાગિતાનું સુંદર પ્રતિબિંબ બની રહી. Bharatiya Senior Citizens of Dallas તમામ Sponsors, Donors, Performers, Volunteers, Members અને Guestsનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
'ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન્સ' (FIA-શિકાગો) દ્વારા યુનાઈટેડ સ્ટેટ્સમાં ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના આતંકવાદી હુમલાઓની સ્મૃતિમાં અને…
એશિયન ગેમ્સ 2026માં મહિલા 10 મીટર એર રાઇફલ ટીમ સ્પર્ધામાં સોનમ ઉત્તમ મસ્કરને સિલ્વર મેડલ…
હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શનિવાર તા. 19 સપ્ટેમ્બર 2026 ના રોજ શ્રી રાધાષ્ટમી ઉત્સવ…
Driving Licence Norway | વિદેશમાં વસતા ભારતીયો માટે ત્યાંના સ્થાનિક નિયમો અને પ્રક્રિયાઓ ઘણીવાર આશ્ચર્યજનક અને…
US Immigration | અમેરિકામાં રહેતા પ્રવાસીઓ (NRI) માટે ઘણીવાર પોતાના માતા-પિતાને મળવા માટે બોલાવવું ખુશીની…
Taliban Fighter Missile | અફઘાનિસ્તાનના હાલના માહોલ અને ત્યાંના કડક પ્રતિબંધો વચ્ચે સોશિયલ મીડિયા પર…