H S

40 પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરિકતા અપાઈ

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે 40 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત -: ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી :-…

4 years ago

ફોટો જર્નાલિસ્ટ એશોસીએશન દ્વારા અમદાવાદ માં આયોજિત ફોટો પ્રદર્શન’ને ખુલ્લું મુકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદની રવિશંકર આર્ટ ગેલેરી ખાતે ફોટો જર્નાલિસ્ટ એસોશીએશન આયોજિત ‘ફોટો પ્રદર્શન’ ખુલ્લું મુક્યું હતું* *વર્લ્ડ…

4 years ago

પોતાના દોષો જાણીશકે તેજ સાચો ધાર્મિક

માનવ જીવનમાં આત્મિક સત્ય સ્વરૂપ ધાર્મિકતા અને આધ્યાત્મિકતા એ માનવ સંસ્કૃતિની આધાર શિલાછે, તે સાવ જ સાચું પણ જ્યારે માણસ…

4 years ago

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આરોગ્યલક્ષી નવીન પ્રકલ્પોનું લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં નવીન પ્રકલ્પોનુંલોકાર્પણ કરતા જણાવ્યું કે , રાજસ્થાન હોસ્પિટલની આરોગ્યલક્ષી ડિજિટલ પહેલ નાગરિકોનીઆરોગ્યસુખાકારીમાં વધારો…

4 years ago

મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઇ સામનાથ દાદાના દર્શને

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તાઃ 19ના રોજ શુક્રવારે શ્રાવણ માસની અષ્ટમીના પવિત્ર દિવસે દ્વાદશજ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ દાદાના ભક્તિ ભાવ…

4 years ago

રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનાવતુ ‘ગુજરાત આર્થિક વિકાસ નિગમ લિમિટેડ’

ગુજરાત આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા તેમજ બાળ વિકાસ વિભાગ અંતર્ગતકાર્યરત યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા રાજ્યની મહિલાઓને મદદરૂપ થવાનું અનુપમકામ…

4 years ago

રાજ્યની પાંચ નગરપાલિકાઓને સ્વર્ણિમ જ્યંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વિવિધ વિકાસ કામો માટે ૮૫ કરોડ રૂપિયા મંજૂર કરતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ

નગરોમાં ઈઝ ઓફ લિવીંગ વધારવાની નેમ ••••••••••••••••• ધ્રાંગધ્રાના માનસર તળાવ બ્યુટિફીકેશન માટે રૂપિયા ૪.૨૫ કરોડ ફાળવાશે માણસાના ચંન્દ્રાસર તળાવ બ્યુટિફીકેશન…

4 years ago

સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે અંગદાન

ભગવાન શ્રી કૃષ્ણના અવતરણ દિનની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં બે અંગદાન થકી 5 પીડિતોને નવ અવતરણ ………………… ભાવનગરના ૨૦ વર્ષીય…

4 years ago

સમાજના છેવાડાના માનવીને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાની પ્રતિબદ્ધતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની દરેક કલ્યાણ યોજનાઓનો મુખ્ય હેતુ છે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

સમગ્ર ગુજરાતના રાવળયોગી સમાજ સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્નેહમિલન યોજ્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સમગ્ર ગુજરાતના રાવળયોગી…

4 years ago

“મોદી@2020 – ડ્રીમ્સ મીટ ડિલીવરી” પુસ્તક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના<br>અત્યાર સુધીના પરિશ્રમનો પરિચય કરાવે છે: કેન્દ્રીય મંત્રીશ્રી પીયૂષ ગોયલ

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલે "મોદી@2020 - ડ્રીમ્સમીટ ડિલીવરી" પુસ્તક વિશે વ્યાખ્યાન આપતા જણાવ્યું હતું કે,…

4 years ago