Religious

૩ કલાક જૈન સુતરો , સ્તોત્રો, શ્લોક વગેરે રજુ

૩ કલાક જૈન સુતરો , સ્તોત્રો, શ્લોક વગેરે રજુ કરેલ વાતાવરણ મંત્રમુગ્ધ

 

જૈનસોસાયટી ઓફ નોર્થ ટેક્ષાસ દલાસ ખાતે તારીખ ૩૧ જુલાઈ ના રોજ સાંજે ૭ વાગે ભક્તી સંધ્યા નુ આયોજન કરવામા આવ્યું હતું. જેમાં ભારતથી પધારેલ ઈન્ટરનેશનલ એવોર્ડ્સ વિજેતા શ્રી કુમાર ચેટર્જી એ સૌને ધર્મમય બનાવી દીધા હતા.કુમાર ચેટર્જી બંગાલી બ્રાહ્મણ છે તેમણે લગભગ ૩ કલાક જૈન સુતરો , સ્તોત્રો, શ્લોક વગેરે રજુ કરેલ વાતાવરમ મંત્રમુગ્ધ કરીદીધું હતું. તેમમે વોકેશનલ ભારતીય ક્લાસિકલ સંગીત રજુ કરેલ જૈન સમુદાય ખુબજ ઉત્સાહથી મજા માણી હતી .
આ પ્રસંગે દલાસ ના કોમયુનિટી લીડર્સ એકતા મંદિરના શ્રી ખેમચંદભાઈ , વિગયાન ગોટવાલા ,સેવા ઈન્ટરનેશનલ ના સચીન ભાઈ આરતી જ્વેલર્સ ના મુકુંદ ભાઈ સોની , સાંઈ બાબા મંદિરના અર્પણ ભાઈ પ્રેસ મીડીયા સુભાષ શાહ હાજર રહ્યા હતા. સમાજના પ્રમુખ શ્રી રોહિત ભાઈએ સૌનુ સ્વાગત કર્યું હતું.


આજના ભોજનના સ્પોન્સર ભુપેશભાઈ તલસાણીયા ફેમીલીનુ સ્વાગત કરેલ અને આભાર માનેલ અંતે સો ગુજરાતી સ્વાદિષ્ટ ભોજન લઈને ઘરે ગયા હતા

Chief Editor

Recent Posts

ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી

Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…

1 day ago

ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…

1 day ago

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

2 days ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

2 days ago

મોદીની ચમચાગીરી ભારે પડી

મોદીની ચમચાગીરી ભારે પડી એક સમયે મોદીની ચમચાગીરી કરનારા આજે મોદીની કટ્ટર વિરોધી બની ગયા…

2 days ago

₹2,000 સુધી UPI પેમેન્ટ ફ્રી, ત્યાર બાદ લાગશે ચાર્જ! જાણો નવા નિયમો

UPI MDR Charges | કેન્દ્ર સરકારે અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI…

2 days ago