Business

રવિવારે દિવાળીએ ખુલ્લું રહેશે શેરબજાર, જાણો મુહૂર્ત ટ્રેડિંગનો સમય અને શિડ્યુલ

રવિવારે દિવાળીએ ખુલ્લું રહેશે શેરબજાર, જાણો મુહૂર્ત ટ્રેડિંગનો સમય અને શિડ્યુલ

રવિવાર 8 નવેમ્બર 2026ના રોજ દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ યોજાશે. BSE અને NSE પર બપોરે 2:20 થી 3:30 વાગ્યા સુધી યોજાશે ખાસ સેશન

શેરબજારના રોકાણકારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે દિવાળી રવિવારે આવતી હોવા છતાં ભારતીય શેરબજારમાં એક વિશેષ ટ્રેડિંગ સત્ર યોજાશે. દિવાળીના અવસરે દર વર્ષે ‘મુહૂર્ત ટ્રેડિંગ’નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે દિવાળી રવિવાર, 8 નવેમ્બરના રોજ છે.

મુહૂર્ત ટ્રેડિંગ માટે બજાર ક્યારે ખુલશે?

દિવાળીના અવસરે રવિવાર, 8 નવેમ્બરના રોજ BSE અને NSE બંનેમાં મુહૂર્ત ટ્રેડિંગ થશે. આ સત્ર બપોરે 2:20 થી 3:30 વાગ્યાની વચ્ચે યોજાશે. મુહૂર્ત ટ્રેડિંગને રોકાણ શરૂ કરવા માટે અત્યંત શુભ સમય માનવામાં આવે છે અને તે નવા હિન્દુ વર્ષની શરૂઆતનું પણ પ્રતીક છે.

દિવાળી અગાઉના ચાર દિવસ સુધી સેન્સેક્સમાં ઉછાળો નોંધાતા સેન્સેક્સ શુક્રવારના અંતે 81,000ને વટાવી ગયો હતો.ધનતેરસના દિવસે શેરબજારમાં 1718 પોઇન્ટનો જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.

Chief Editor

Recent Posts

શિકાગોઃ JSMCના દિવાળી કાર્યક્રમો

JSMC ખાતે આપણે શુક્રવાર, 6 નવેમ્બરથી મંગળવાર, 10 નવેમ્બર સુધી પવિત્ર દિવાળી મહાપર્વની ઉજવણી કરીશું!…

59 minutes ago

DFW ગુજરાતી સમાજનાે ભવ્ય દિવાળી મેળાે

 DFW ગુજરાતી સમાજના ભવ્ય દિવાળી મેળામાં ૫,૦૦૦થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો સાંસ્કૃતિક કાર્યક્રમો, રામલીલા,…

2 hours ago

अमेरिकी कांग्रेस में 5 भारतीयों की जीत, पिया दांडिया ने रचा इतिहास

 US Midterm Elections | अमेरिका के मध्यावधि चुनाव में भारतीय मूल के नेताओं ने राजनीति…

12 hours ago

US Midterm Elections : અમેરિકી કોંગ્રેસમાં 5 ભારતીય અમેરિકનોનો વિજય: પિયા દાંડિયાએ રચ્યો ઇતિહાસ

US Midterm Elections | અમેરિકાની મધ્યસત્રની ચૂંટણીમાં ભારતીય અમેરિકન સમુદાયે રાજકીય ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવી…

12 hours ago

ઉત્તરાખંડના ગંગોત્રી હાઈવે પર કાર નદીમાં ખાબકી, 3 ગુજરાતી સહિત 4નાં મોત, 2 લાપતા

Uttarakhand Car Accident | ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુરુવારે વહેલી સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત…

2 days ago

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતીના દર્શન કરી આશીર્વાદ…

2 days ago