India Development

ગોવા આગ કેસઃ કઝાકિસ્તાન ની બેલી ડાન્સરે કહ્યું કે મને ભગવાને બચાવી..રામ રાખે  તેને…

ગોવાની નાઇટક્લબમાં આગ દુર્ઘટનામાં 25  લોકોના મોત થયા હતા, ત્યાં ફ્લોર પર બેલી ડાન્સ કરતી ડાન્સર કઝાકિસ્તાનની હતી. તેનું નામ ક્રિસ્ટીના છે. આગ લાગ્યાના થોડા સમય પછી, કઝાકિસ્તાનની ડાન્સર  ક્રિસ્ટીના તે જે રૂમમાં પ્રવેશવા જતી હતી જ્યાં આગ લાગી હોવાનું માનવામાં આવે છે. ક્રિસ્ટીનાએ પાછળથી કહ્યું કે એક સાથી એ મને  ચેતવણી આપીને તેનો જીવ બચાવ્યો હતો.

 

તે જ્યારે ફ્લોર પર ડાન્સ કરતી હતી ત્યારે ફ્લોર પર અન્ય 100 લોકો પણ સાથે ડાન્સ કરતા હતા. ત્યાં અચાનક જ ભાગદેડ મચી ગઇ હતી. તેમાં હું પણ ભાગીને મારા રૃમ તરફ જતી હતી. ત્યાંજ મને એક સ્ટાફે કહ્યું કે ત્યાંના જશો ત્યાં આગ લાગી છે.

કઝાકિસ્તાન ની  બેલી ડાન્સર ક્રિસ્ટીના, ગોવા નાઇટક્લબમાં ભીડની સામે પ્રદર્શન કરી રહી હતી, ત્યારે દુર્ઘટના બની. આગમાં 25 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
આગ લાગ્યા પછી તરત જ ક્રિસ્ટીનાના પ્રદર્શનની એક ક્લિપ વાયરલ થઈ ગઈ. જેમાં તે કહે છે કે હું બહુ ગભરાઇ ગઇ હતી

રવિવારે ક્રિસ્ટીનાએ પત્રકાર સાથે વાત કરી હતી જ્યાં તેણીએ કહ્યું હતું કે ભગવાને મને બચાવી છે.
ક્રિસ્ટીના, જે એક બાળકની માતા છે, કઝાકિસ્તાન નાગરિક છે. રાત્રિના તેના બીજા પરફોર્મન્સ દરમિયાન તે સ્ટેજ પર હતી જ્યારે આગ લાગી હતી.

“મારા પરફોર્મન્સ દરમિયાન શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. હું ચોંકી ગઈ. સંગીત અચાનક બંધ થઈ ગયું, અને મને સમજાયું નહીં કે શું થયું. મેં બહાર નીકળવાનો રસ્તો શોધવાનું શરૂ કર્યું,” તેણીએ પોતાનો અનુભવ વર્ણવ્યો, જ્યારે તેનો અવાજ ધ્રૂજી રહ્યો હતો. “હું ફક્ત રડી રહી હતી, મારો હાથ હજુ પણ ધ્રુજી રહ્યો છે.”

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

15 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

15 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago