Categories: Gujarat

ગાંધીનગરમાં મેયર હિતેશભાઈ મકવાણાની આગેવાનીમાં ભવ્ય ત્રિરંગા યાત્રા

5-8-2022

આઝાદીના અમૃતમહોત્સવ ના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે “હર ઘર ત્રિરંગા” અંતર્ગત ઘરે-ઘરે ત્રિરંગો લગાવવાનું આહવાન કરેલ છે, તે સંદર્ભે આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકા

દ્વારા ભવ્ય ત્રિરંગા યાત્રા યોજીને શહેરમાં તારીખ 13થી 15 ઓગષ્ટ સુધી હરએક ઘર ઉપર ત્રિરંગો ફરકાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું જેમાં મેયરશ્રી હિતેશભાઈ મકવાણા,  ડે.મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે. ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ, ભાજપા શહેર અધ્યક્ષ શ્રી રૂચિરભાઈ ભટ્ટ, મહામંત્રીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, વોર્ડ પ્રમુખશ્રીઓ, યુવા મોરચો, કાર્યકર્તાઓ તેમજ જાહેર જનતા ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

H S

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

18 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

18 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago