કિમ કાર્દાશિયન જેવી દેખાતી ક્રિસ્ટીના એશ્ટન ગૌરકાનીનું પ્લાસ્ટિક સર્જરી પ્રક્રિયા બાદ કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું. ઇન્ટરનેટ પર એશ્ટન જી તરીકે પ્રખ્યાત, 34-વર્ષીય મોડેલ 20 એપ્રિલના રોજ સર્જરીમાંથી સારવાર દરમિયાન મૃત્યુ પામી હતી.
કેલિફોર્નિયા સ્થિત મોડલના 631k..631000 થી વધુ ફોલોઅર્સ હતા અને તે ઘણીવાર ફોટો-અને-વિડિયો શેરિંગ એપ્લિકેશન પર તેના ફોટા પોસ્ટ કરતી હતી. “તેના પરિવારે 26 એપ્રિલે GoFundMe પેજ પર લખ્યું હતું કે, “તેના પરિવારે 26 એપ્રિલે GoFundMe પેજ પર લખ્યું હતું કે, અમે અમારી સુંદર પ્રિય પુત્રી અને બહેન ક્રિસ્ટીના એશ્ટન ગૌરકાનીના સૌથી આધાતજનક , કમનસીબ અને અણધાર્યા નિધનને શેર કરવા માટે ખૂબ જ દુઃખ અને ભારે તૂટેલા હૃદય સાથે શોકમગ્ન છીયે
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…