શ્રી ગોવર્ધન નાથજી મંદિર,McKinney, Txમાં, આગામી ફેબ્રુઆરી માસમાં કીર્તન કાર ના સાનિધ્ય માં, ભવ્ય હોળી રસિયા નો કાર્યક્રમ , માર્ચ માસમાં, હોળી,ધુળેટી, દોલોત્સવ, અને મંદિરના પાર્ક માં તા.૭ માર્ચ ના રોજ ફરીથી એક વખત ભવ્ય રંગોત્સવ-ગુલાલ કુંડે હોરી રમતાં રંગીલા શ્રી નાથજીનો કાર્યક્રમ સવારે ૧૧ વાગ્યા થી શરુ થશે, જ્યાં ઢોલ, નગારા, નાચ, ગાન, મોજ, મસ્તી, રંગોની હોળી.Registration ફરજિયાત,Lunch સાથે, જ્યાં સુરક્ષા ને ધ્યાનમાં રાખતા ફક્ત અત્રે ઉપલબ્ધ રંગ જ વાપરવાની પરવાનગી હશે .અહીં ગયા માસમાં જ ભવ્ય પતંગોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો, તા.૨૪ માર્ચ અત્રે બિરાજમાન શ્રી યમુના મહારાણીજીનો પ્રાગટ્ય ઉત્સવ,વિના મૂલ્યે Senior Milan ની માસિક મિટિંગ અને એપ્રિલ માસમાં કથાનું પણ આયોજન થઈ રહેલ છે…. (અહેવાલ.. સુભાષ શાહ)
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…