Pramukhswami Janma Shatabdi Mahotsav

“જેમ ડાળીઓ અનેક હોય પરંતુ વૃક્ષ એક જ હોય છે તે રીતે ભલે આપણાં ધર્મ અલગ છે પરંતુ આપણે સૌ એક જ છીએ”—મહંતસ્વામી મહારાજ

સંધ્યા સભામાં  મહાનુભાવોના ઉદગારો  પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી,  BAPS “આજે સંવાદિતા અને એકતા દિવસ આપણે ઉજવી રહ્યા છીએ તેનો આશય એટલો…

3 years ago

સંધ્યા સભા – ‘મંદિર ગૌરવ દિન’

વિશ્વની અજાયબી સમાન મંદિરો- સંસ્કૃતિધામોના સર્જક અને અભિનવ વિશ્વકર્મા પ્રમુખસ્વામી મહારાજના યુગકાર્યને બિરદાવતાં મહાનુભાવો    પ્રમુખસ્વામી મહારાજે ૧૨૩૧ જેટલાં મંદિરોના સર્જન…

3 years ago

પ્રમુખસ્વામી મહારાજ એ પરાભક્તિના વિરલ ધારક સંત હતા.

BAPS સંસ્થાના વિદ્વાન સંત અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રને આલેખનાર પૂ. આદર્શજીવન સ્વામીએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ નગરના આરંભમાં…

3 years ago

સંસ્કૃતિ દિન – મહાનુભાવોના ઉદગારો

BAPS સંસ્થાના વિદ્વાન સંત અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રને આલેખનાર પૂ. આદર્શજીવન સ્વામીએ જણાવ્યું, “આ પ્રમુખ સ્વામી મહારાજ…

3 years ago

“વિશ્વના શ્રેષ્ઠ કોર્પોરેટ જૂથ માટે પણ પ્રમુખસ્વામી મહારાજ નગરમાંથી શીખવા જેવું’- શ્રી ગૌતમ અદાણી

પ્રમુખસ્વામી નગરમાં ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા થયો ‘આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન’ નો શુભારંભ  મહાનુભાવોના ઉદગારો “માનવજીવનના ઉત્કૃષ્ટ મૂલ્યોનો…

3 years ago

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા થયો ‘આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન’નો શુભારંભ

૧૫   ડિસેમ્બર, ૨૦૨૨ , અમદાવાદ ગૌતમ અદાણી સહિત ભારતના ઉદ્યોગ જગતના માંધાતાઓની ઉપસ્થિતમાં યોજાયો વિશિષ્ટ સમારોહ  ભારતના અગ્રગણ્ય ઓદ્યોગિક…

3 years ago

વડાપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદ વિમાન મથકેથી ભાવસભર વિદાય

આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,ગુજરાત પ્રદેશઅધ્યક્ષ સી.આર પાટિલ, પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર…

3 years ago

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ બની રહેશે પવિત્ર પ્રેરણાનો આંતરરાષ્ટ્રીય મહોત્સવ…

મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદઘાટન… 30 દિવસ સુધી યોજાશે પ્રેરણાત્મક કાર્યક્રમોની હારમાળા…. માત્ર અમદાવાદ કે…

3 years ago