Gujarat Development

હવે હું સરકારી શાળામાં મારા સંતાનને દાખલ કરવામાં ખચકાઉ નહીં – સરકારી શાળાઓ અંગે અમારી સમજણ બદલાઈ છે.. -ખાનગી શાળાના શિક્ષકો

'હવે જો મારા સંતાનોને સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે મૂકવા હોય તો હુંખચકાઉ નહીં…' વડોદરામાં સરકારી શાળાની મુલાકાત દરમિયાન એક…

3 years ago

રાષ્ટ્રપતિએ સ્વચ્છ સુજલ શક્તિ સન્માન 2023 એનાયત કર્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂએ આજે (4 માર્ચ, 2023) નવી દિલ્હીમાં સ્વચ્છ સુજલ શક્તિ સન્માન 2023 એનાયત કર્યાં હતાં અને…

3 years ago

પ્રધાનમંત્રીએ ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટ’ પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું

ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ એ દેશની અર્થવ્યવસ્થાનું પ્રેરક બળ છે" "આ દરેક હિસ્સેદાર માટે નવી જવાબદારીઓ, નવી શક્યતાઓ અને બોલ્ડ નિર્ણયોનો સમય…

3 years ago

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ‘શૂરવીર – એક શામ ગુજરાત પોલીસ કે નામ’ રંગારંગ કાર્યક્રમ યોજાયો

ટીવી ચેનલ 'ભારત 24' અને સ્વરોત્સવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયો પોલીસ સન્માન કાર્યક્રમ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી  આજે…

3 years ago

આરોગ્યમંત્રીશ્રીના હસ્તે ૧૦૮ સીટીઝન મોબાઈલ એપ્લિકેશનનું નવું વર્ઝન લોન્ચ કરાયું

રાજકોટ તા. ૦૪ માર્ચ - રાજ્ય સરકારની ૧૦૮ આરોગ્ય વિષયક સેવાને વધુ સુદ્રઢકરવા માટે આરોગ્ય મંત્રીશ્રી દ્વારા સીટીઝન મોબાઈલ એપ્લિકેશનનું…

3 years ago

<strong>ABHA (આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ) સાથે જોડાયેલા વ્યક્તિઓના 25 કરોડ સ્વાસ્થ્ય રેકોર્ડ</strong>

નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) એ તેની ફ્લેગશિપ સ્કીમ આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) હેઠળ ડિજિટલી કનેક્ટેડ હેલ્થકેર ઇકોસિસ્ટમ બનાવવા માટે વધુ એક…

3 years ago

<strong>ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનને દિલ્હી સફદરજંગ રેલવે સ્ટેશનથી “ગરવી ગુજરાત” પ્રવાસ માટે ફ્લેગ રૉફ કરવામાં આવી</strong>

આ ટ્રેનને શ્રી અશ્વિની વૈષ્ણવે, શ્રી પુરુષોત્તમ રૂપાલા, શ્રીમતી દર્શના વિક્રમ જરદોશ અને શ્રી દેવુસિંહ ચૌહાણ સાથે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું…

3 years ago

<strong>અમદાવાદના ખોખરા સ્થિત રમત-ગમત સંકુલ ખાતે ઝોન કક્ષાની યોગ સ્પર્ધા યોજાઈ</strong>

મહાનુભાવોના હસ્તે પ્રથમ વિજેતાને 21,000 દ્વિતીય વિજેતાને 15,000 અને તૃતીય વિજેતાને 11,000 રોકડ પુરસ્કાર સાથે મેડલ અને સર્ટિફિકેટ એનાયત યોગ…

3 years ago

અમદાવાદના સ્પીપા ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, 2013 અન્વયે માર્ગદર્શક સેમીનારનું આયોજન

અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા સ્પીપા ખાતે સરકારી નોકરીમેળવ્યા બાદ પૂર્વ સેવા તાલીમ માટે આવતા તાલીમાર્થીઓ…

3 years ago

હવેથી ધોરણ ૧ થી ૮ સુધી ગુજરાતી ભાષાનું ફરજિયાત શિક્ષણ અપાશે : શિક્ષણ મંત્રી શ્રી ડૉ.કુબેરભાઇ ડિંડોર

 ગુજરાતી ભાષા શીખવવા માટે રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પાઠ્યપુસ્તક ભણાવાશે એક અભ્યાસ મુજબ માતૃભાષાના ઉપયોગ થકી વિશ્વના ઘણા…

3 years ago