Surat Jari Industry | ભારત પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર (Cultural Heritage) માટે જાણીતું છે. તેમાં પણ સુરતની જરીકલા (Jari Craft)…
પવિત્ર અવશેષોનું પ્રદર્શન કોલંબોમાં આવેલા ગંગારામાયા મંદિરમાં યોજાશે આ પ્રદર્શન 04 થી 11 ફેબ્રુઆરી, 2026 દરમિયાન યોજાશે શ્રી આચાર્ય દેવવ્રત…
પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો બે દિવસીય ‘૮મો આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર' સંપન્ન **** ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન…
વિકાસના નવા યુગ માટે ગુજરાતને ₹20,011 કરોડની મોટી બજેટ જોગવાઈ કેન્દ્રીય બજેટ 2026માં ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. દેશના આર્થિક વિકાસમાં સતત અગ્રેસર રહેલા ગુજરાત રાજ્યની ઔદ્યોગિક, વ્યાપારી અને માળખાકીય શક્તિને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું લીધું છે. આ બજેટમાં ગુજરાત માટે કુલ ₹20,011 કરોડની વિશાળ બજેટ જોગવાઈ કરવામાં આવી છે, જે રાજ્યના વિકાસપ્રવાસમાં નવી દિશા અને ગતિ આપનાર સાબિત થશે. આ બજેટ હેઠળ સેમીકન્ડક્ટર ઉદ્યોગ, રેલવે અને મેટ્રો પ્રોજેક્ટ્સ, આવાસ યોજનાઓ, ઔદ્યોગિક તથા ડિજિટલ માળખાગત સુવિધાઓ, પ્રવાસન વિકાસ, માર્ગ અને એરવેઝના વિસ્તરણ સાથે-साथ શિક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ તમામ ક્ષેત્રોમાં થનારા રોકાણથી રોજગારની નવી તકો સર્જાશે, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસશે અને રાજ્યના સામાજિક તથા આર્થિક વિકાસને લાંબા ગાળે મજબૂત આધાર મળશે. કેન્દ્રીય તબદીલીઓ નોંધપાત્ર રીતે વધી છે. વેરાની વહેંચણી: રૂ 57,310 કરોડ 2026-27 ના અંદાજ માટે ગુજરાતને કરની વહેંચણી તરીકે બજેટમાં ફાળવવામાં આવ્યા છે. સહાયક અનુદાન: ગુજરાત માટે વર્ષ 2025-26 (અંદાજપત્રીય અંદાજ) માં 20,011 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. આઇટમ…
* રાજ્યની કુલ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા 42.583 ગીગાવૉટ, જેમાં 14,820.94 મેગાવૉટ પવન ઊર્જા અને 25,529.40 મેગાવૉટ સૌર ઊર્જા સામેલ *…
ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ: -------- છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ…
મોટી સંખ્યામાં (350થી વધુ) માતા અને બહેનોને અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત માતૃશક્તિ દુર્ગાવાહિનીની બે…
Gujarat Skill Development ITI | ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યુવાઓને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કુશળ બનાવવા માટે કૌશલ્ય વિકાસ (Skill Development)…
વિજ્ઞાન હોય કે વહીવટ (Administration), રમતગમત હોય કે રાષ્ટ્રીય સુરક્ષા, ગુજરાતની દીકરીઓએ દરેક ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. વડાપ્રધાન…
Gujarat Australia Olympic Collaboration | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત ખાતેના ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર શ્રીયુત ફિલીપ ગ્રીન (Philip Green) વચ્ચે ગાંધીનગરમાં…