Gujarat

મુકેશ અંબાણી ડબલ ધમાકા સાથે નાના બન્યા…દિકરીઇશાને ત્યાં ટ્વિન્સનો જન્મ

મુકેશ અંબાણી ડબલ ધમાકા સાથે નાના બન્યા…દિકરીઇશાને ત્યાં ટ્વિન્સનો જન્મ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નાના બન્યા છે., ઇશા અને આનંદ પિરામલ…

3 years ago

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં સભાને સંબોધ્યા બાદ રાત્રે ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ આવી પહોંચ્યા હતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમતેમ પ્રચાર વેગ પકડી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીને ફરી સત્તા…

3 years ago

GCA : ધનરાજ નથવાણી બન્યા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નવા પ્રમુખ

ગુજરાત ક્રિકેટ એસોસિએશન પ્રમુખ તરીકે ધનરાજ નથવાણી (Dhanraj Nathwani s/o Parimal Nathwani) ની વરણી થતા જય શાહે (Jay Shah) અભિનંદન…

3 years ago

ઓલ ઇન્ડિયા મોટરબાઈક એક્સપિડીશન-2022 દ્વારા આયોજિત ‘ફ્રીડમ મોટો રાઈડબાઈક રેલી’ અમદાવાદ પહોંચી

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે અને FIT ઈન્ડિયા મૂવમેન્ટને પ્રોત્સાહન આપવામાટે 'ફ્રીડમ મોટો રાઈડ 2022'નું આયોજન કરવામાં આવ્યું છે,…

3 years ago

ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવાના સંકલ્પ સાથે થરાદ ખાતે વડાપ્રધાનશ્રીના હસ્તે જળ વ્યવસ્થાપનના રૂ. 8034 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતેથી રૂ.8034કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરી હતી. મોરબીની દુર્ઘટનાથી વ્યથિતબનેલા વડાપ્રધાનશ્રીએ…

3 years ago

વડાપ્રધાનશ્રીના હસ્તે રૂ. 2900 કરોડના રેલ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદથી રૂ. 2900 કરોડના રેલ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રનેસમર્પિત કરતા જણાવ્યું કે,સરદાર પટેલની જયંતી છે. સરદારે દેશને જોડવાનું કાર્ય…

3 years ago

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથધરવામાં આવી: શ્રી હર્ષ સંઘવી

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, આઘટનાની જાણ થતાં જ સમગ્ર તંત્ર તાત્કાલિક ધોરણે બચાવ…

3 years ago

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ ભવ્ય ઉજવણી

ભગવાન શ્રીકૃષ્ણએ ઈન્દ્રના ક્રોધ અને અત્યાચાર સામે વ્રજવાસીઓનું રક્ષણ કરવા પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકયો હતો..આ પ્રંસગની યાદગીરીનિમિતે…

3 years ago

ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાન અને દીપ પ્રાગટ્ય દ્વારા દિપાવલી પર્વની શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે દિપાવલીના પાવન પર્વે ગુજરાત વિદ્યાપીઠપહોંચી, સ્વચ્છતા અભિયાન અને મંગલદીપ પ્રાગટ્ય કરી વૈદિક મંત્રોચ્ચાર દ્વારા સર્વ…

3 years ago

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી,…. તા. 25 થી 31 ઓક્ટોબર દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં ‘એકતા ઉત્સવ’ ઉજવાશે

સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી; 31મીઓક્ટોબર ભારતભરમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવાય છે. એકતા દિવસની…

3 years ago