અમદાવાદ જિલ્લાના 3.56 લાખ જેટલા લાભાર્થીઓને એક જ દિવસમાં આયુષ્માન કાર્ડ વિતરણ થશે

4 years ago

રાજ્યભરમાં 50 લાખ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપી રાજ્યવ્યાપી આયુષ્માનકાર્ડ વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અડધી રાત્રે…

ઈન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન દ્વારા આઈપીએલ ફિનાલેની 6ઠ્ઠી આવૃત્તિ અમદાવાદ ખાતે યોજાઇ

4 years ago

ઈન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન, તેના 29માં વર્ષમાં, તમામ 24 પ્રકરણોમાં એકસાથેઇન્ડિયન પ્લમ્બિંગ પ્રોફેશનલ્સ લીગ (IPPL) ની 6ઠ્ઠી આવૃત્તિ યોજવાનું નક્કી કર્યું…

ગાંધી આશ્રમની આ પવિત્ર ભૂમિ પર આવીને ધન્યતા અનુભવું છું : ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપ ધનખડજી

4 years ago

ઉપરાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યા પછી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવેલાં ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપધનખડજીએ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ભારતની આઝાદી આંદોલનના કેન્દ્ર…

મહાકાલ…ઉજ્જૈનમાં 84-શિવલિંગ, 4-મહાવીર, 6-વિનાયક, 24-દેવીઓ, 88-તીર્થસ્થાનો છે

4 years ago

મહાકાલનો જય જયકાર… વડાપ્રધાન મોદીએ 11મીના મંગળવારે સાંજે મહાકાલ કોરિડોરનું ઉદ્દઘાટન કરીને વિશ્વભરમાં રહેતા મહાકાલના શ્રધ્ધાળુઓના મનમોહી લીઘા હતા.હિન્દુ હ્રદય…

સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા…મેડિકલ હબ બનવા તરફ ગુજરાતની હરણફાળ

4 years ago

............. અમદાવાદ અને ગુજરાતને આરોગ્યલક્ષી પ્રકલ્પોની વડાપ્રધાનશ્રીના હસ્તે અમૂલ્ય ભેટ ............. - : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : - …

“આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે અમદાવાદ કલેકટર કચેરી ખાતે જિલ્લાકક્ષાના સખી મેળાનું આયોજન

4 years ago

11 ઓક્ટોબરના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે.આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના અંતર્ગત…

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શ્રી મોઢ વણિક મોદી જ્ઞાતિ મિલકત ટ્રસ્ટ અંબાજી તથા સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ દ્વારા નિર્મિત ‘મોદી શૈક્ષણિક સંકુલ’નું લોકાર્પણ

4 years ago

વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીએઅમદાવાદખાતેશ્રીમોઢવણિકમોદીજ્ઞાતિમિલકતટ્રસ્ટઅંબાજીતથાસમસ્તગુજરાતીમોઢમોદીસમાજટ્રસ્ટદ્વારાનિર્મિત'મોદીશૈક્ષણિકસંકુલ'નાલોકાર્પણપ્રસંગેજણાવ્યુંહતુંકે, વિશ્વમાંજેસમાજેશિક્ષણનેપ્રાથમિકતાઆપીછે, એજસમાજઆગળઆવ્યોછે. રાજ્યનામોદીસમાજેઆવાતનેપ્રાધાન્યઆપીનેસમાજનાંબાળકોમાટેહોસ્ટેલનીસુવિધાઊભીકરતુંશૈક્ષણિકસંકુલનિર્માણકર્યુંછે, તેસાચીદિશાઅનેસાચોરસ્તોછે. સાથે-સાથેઆજરસ્તેસમાજકલ્યાણનીદિશાઓખૂલવાનીછે, એમતેમણેઉમેર્યુંહતું. વડાપ્રધાનશ્રીએવધુમાંજણાવ્યુંહતુંકે, ગઇકાલેતેમણેમોઢેશ્વરીમાતાનાદર્શનકર્યાહતાઆજેસમાજદેવતાનાદર્શનકરવાનોઅવસરપ્રાપ્તથયોછે. મારામાટેસમાજનાંચરણોમાંઆવવુંઅનેસમાજનાઆર્શીવાદલેવાએધન્યઘડીછે. મોદીસમાજઅત્યંતસામાન્યજીવનજીવતોનાનોસમાજછે. તેમછતાંયસંકુલનિર્માણનુંભગીરથકાર્યસમાજનાસહયોગથીપૂર્ણથયુંછે, એઅભિનંદનીયછે. સાથે-સાથેસમાજેએકચોક્કસલક્ષ્યસાથેઆકામપૂર્ણકર્યુંછેતેસાચીદિશાનુંપગલુંછે. વડાપ્રધાનશ્રીએ, મોદીસમાજનાશિસ્તઅનેસૌમ્યતાનોઉલ્લેખકરતાકહ્યુંકે, આએવોસમાજછે, જેક્યારેયકોઇનેનડ્યોનથી. આજનાસમયમાંસંગઠનજમોટીશક્તિછે, તેવાતઆજેસમસ્તમોદીસમાજેપુરવારકરીછે.…

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતનું સૌ પ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત મોઢેરા ‘સૂર્ય ગ્રામ’ રાષ્ટ્રને સમર્પણ કર્યું

4 years ago

-: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી:-  પંચામૃત વિકાસ કામોને જનતાનું સમર્થન હંમેશા મળતું રહ્યું છે- પંચામૃત શક્તિના ધ્યેયને ગુજરાતીઓએ આવકાર્યો…

વિરમગામ તાલુકાના હેલ્થ ઓફિસ ખાતે આયોજિત થયો ૧૦૦ થી વધુ સગર્ભા બહેનોને ગણપતિ દાદાના પ્રસાદરૂપે સુખડી વિતરણ કાર્યક્રમ

4 years ago

વિરમગામ તાલુકાની હેલ્થ ઓફિસ ખાતે વિરમગામની ૧૦૦ થી વધુ સગર્ભા મહિલાઓને સુખડીનું વિતરણકરવામાં આવ્યો. આ સિવાય બાકીના ૮૦ થી વધુ…

સરકારી પોલિટેકનિક અમદાવાદના એન.સી.સી. રોવર રેન્જર સ્કાઉટ ગાઈડને મળ્યા વર્ષ ૨૦૨૨ નારાજ્ય પુરસ્કાર

4 years ago

રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હાથે સરકારી પોલિટેકનિક અમદાવાદના રોવરરેંજરને રાજ્ય પુરસ્કાર એનાયત કરાયા.વર્ષ ૨૦૨૦-૨૧ના રાજ્ય પુરસ્કાર અંતર્ગત…