ગુજરાત વિધાનસભા ચૂંટણી : પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જે પૈકી 718 પુરુષ ઉમેદવાર અને 70 મહિલા ઉમેદવારો…
મુકેશ અંબાણી ડબલ ધમાકા સાથે નાના બન્યા…દિકરીઇશાને ત્યાં ટ્વિન્સનો જન્મ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નાના બન્યા છે., ઇશા અને આનંદ પિરામલ…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમતેમ પ્રચાર વેગ પકડી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીને ફરી સત્તા…
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશનાં વારાણસીમાં આયોજિત અને એક મહિના સુધી ચાલનારા કાર્યક્રમ 'કાશી તમિલ સંગમમ'નું ઉદઘાટન કર્યું હતું.…
ગુજરાત ક્રિકેટ એસોસિએશન પ્રમુખ તરીકે ધનરાજ નથવાણી (Dhanraj Nathwani s/o Parimal Nathwani) ની વરણી થતા જય શાહે (Jay Shah) અભિનંદન…
પીઢ અભિનેત્રી તબસ્સુમનું નિધન થતા બોલિવુડમાં શોક છવાયો હતો. તેમના પુત્રએ જણાવ્યું, ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું હોસ્પિટલમાં મોત…
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે અને FIT ઈન્ડિયા મૂવમેન્ટને પ્રોત્સાહન આપવામાટે 'ફ્રીડમ મોટો રાઈડ 2022'નું આયોજન કરવામાં આવ્યું છે,…
લોકસેવા, સંસ્કૃતિ પ્રસાર અને અધ્યાત્મના ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર મહાન સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે…
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતેથી રૂ.8034કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરી હતી. મોરબીની દુર્ઘટનાથી વ્યથિતબનેલા વડાપ્રધાનશ્રીએ…
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદથી રૂ. 2900 કરોડના રેલ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રનેસમર્પિત કરતા જણાવ્યું કે,સરદાર પટેલની જયંતી છે. સરદારે દેશને જોડવાનું કાર્ય…