Breaking News

Default Placeholder

અમેરિકાના દલાસ માં પ્રી નવરાત્રી ગરબા તારીખ ૭ મીSept નારોજ યોજાયા હતા. વડોદરાના લોકપ્રિય ગરબા ગાયક અતુલ પુરોહીત ગરબાની રમઝટબોલાવી હતી લગભગ ૨૫૦૦ થી ગરબાના રસીયા ગુજરાતી ભાઈ બહેનો એ ગરબાની મઝા માણી હતી. ST entertainment and patel brothers main sponsored હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: