અમેરિકામાં વસતા ૫૧ લાખ ભારતીયો પુરા ૩૩ ટકા અટલે કે ૧૭ લાખ ગુજરાતીયો છે. આ તમામ ગુજરાતીયો અમેરિકામાં પોતાની હોટેલ અને મૉટેલ ઉપરાંત અન્ય અસંખ્ય બીજનેસ કરી રહ્યા છે. અને સંપન્ન છે જુદા જુદા પ્રદેશ અને રાજ્યોમાં તેઓ સંગઠિત છે. એટલે કે અમેરિકામાં ગુજરા તીયોના જુદા જુદા ૮૪ સંગઠન કાર્યરત છે હવે જો તમામ ૧૭ લાખ ગુજરાતીયો એક તોતણે બનધાય તો ચોકસ અમેરિકામાં તેમની આગવી નોંધ લેવાય માટે હવે આ પ્રયાસ હાથ ધર્યો છે ફેડરેશન ઓફ ગુજરાતી એસઓસીયેશન ઓફ યુ એસ એ (ફોગ યુ એસ એ) ની ટીમે ફેડરેસન ના હોદેદારો એ તમામ સંગઠનોને એક તાંતણે બાંધી આગામી ઓગસ્ટ મહિનાની ૨ થી ૪ તારીખ દરમિયાન ત્રિ દિવસીય યુનાઇટેડ ગુજરાતી કાર્યક્રમનું આયોજન ડલાસ ખાતે કર્યું છે.
જેમાં તમામ સંગઠનોના હોદેદારો અને પ્રતિનિધિયો ઉપરાંત ગુજરાતનાં વેપારિયો, ઉધ્યોગપતિ અને રાજકીય અને સામાજિક અગ્રણીયો પણ આ કાર્યક્રમમાં ઉપસતીત રહી શકે અમેરિકી સરકારના પ્રતિનિધિયો, મેયર, ગવર્નર પણ ઉપસ્તીત રહી શકે જેને કારણે તેઓ ગુજરાતીયોની શક્તિ પ્રદશન માહિતગાર થઈ શકે તેવું ફોગ USના આત્મન રાવલે જણાવ્યું ચોકશ પ્રાંત ના ગુજરાતીયો એક બીજા ના સંપર્કમાં છે પરંતુ સમગ્ર અમેરિકાના ગુજરાતીયો એક બીજા ના સંપર્કમાં આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અમેરિકાના તમામ ગુજરાતી બીજનેસમેન ની બધીજ વિગતો મળી શકે, તથા ગુજરાતના જુદા જુદા જાણકારો ખાસ ઉપસ્થિત રહેશે તેમ જયેશ પટેલે જણાવ્યું આ પ્રસંગે ડૉ. વશુદેવભાઈ પટેલ (ફોઉન્ડર અને ચેરમેન), આત્મન રાવલ (ચેરમેન ડલાસ કનવેન્સન), હેમલ દોશી (કો ચેર ડલાસ કન્વેન્શન), સુધીર પરીખ (કો ચેર ડલાસ કન્વેન્શન) હાજરી આપશે.