Jagdish Trivedi (જગદીશ ત્રિવેદી)

અમેરીકાનાં ડલ્લાસમાં જગદીશ ત્રિવેદીનાં કાર્યક્રમમાં ગુજરાતની પાંચ સંસ્થાઓ માટે પચીસ હજાર ડોલર એકત્ર થયા

૧૪ સપ્ટેમ્બર ૨૦૨૫, રવિવારની સાંજે અમેરીકાના ટેક્ષાસ રાજ્યનાં ડલ્લાસ શહેરમાં ગુજરાતનાં જાણીતા હાસ્યકલાકાર , લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીનો…

1 year ago