Breaking News

, ભારત સરકાર દ્વારા ગુજરાતના ગાંધીનગર ખાતે સેમિકોન ઈન્ડીયા-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો શુભારંભ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો છે. આ પહેલા સીએમ ભૂપેનદ્ર પટેલે આ કાર્યક્રમ અંતર્ગત પ્રદર્શન કાર્યક્રમનો બે દિવસ પહેલા શુભારંભ કરાવ્યો હતો, જેમાં અનેક લોકોએ પ્રદર્શન નિહાળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: