Uncategorized

McKinney,Txમાંપતંગોત્સવ

પતંગોત્સવ McKinney,Txમાં શ્રી ગોવર્ધન નાથજી મંદિરમાં સૌપ્રથમ વાર જ મંદિર ના પાર્ક માં તા.૧૭ જાન્યુઆરી, શનિવારે, વૈષ્ણવમિલન, ટેક્ષાસના સૌજન્યથી, મકરસંક્રાંતિ, પતંગોત્સવ ની ભવ્ય ઉજવણી, શિયાળાની કડકડતી ઠંડીમાં, સાથે સખત લહેરાતા ઠંડા પવનમાં, બહાર પાર્ક માં, ૧૫૦ કરતાંય વધુ વૈષ્ણવો, community members ભેગા થઈ પતંગ ચગાવવાનો આનંદ લીધો હતો.


કોઈપણ જાતની ફી કે સેવા લીધા વિના બિલકુલ free event માં, વૈષ્ણવોએ ખુબજ ઉત્સાહ અને હોંશથી પતંગ ચગાવી આનંદ , મઝા માણી હતી.
દૂર દૂરથી , out of town થી પણ ભાગ લેવા આવેલ પતંગ રસિયાઓએ પતંગના પેય લગાવી એકબીજાની સાથે હળી મળી પતંગોત્સવ સાથે પિકનિક મનાવી હતી.

 


ભાગ લેનાર દરેકના મુખે એક જ વાત, પ્રસંગે જ પતાસા વહેંચાય, ઉત્તરાયણ ના તહેવારોમાં પતંગ ચગાવવાની મઝા કઈ ઓર હોયછે બાકીનો પિકનિક સાથે પતંગ હોય , અહીતો પતંગ સાથે પિકનિક થઈ ગઈ,જેમા બિલકુલ free માં .ગરમ ગરમ ચા સાથે નાસ્તો, જલેબી અને તલની ચીકી પણ હતી.
ફક્ત બે માસ ઉપર જ ખુલલુ મુકવા આવેલ આ શ્રી ગોવર્ધન નાથજી. મંદિર હવે વૈષ્ણવો માટે એક ખાસ આકર્ષણ બની ગયુ છે. અને દૂર દૂરથી વૈષ્ણવો દર્શન માટે દોડીને આવેછે. અહી ૧૦ જાન્યુઆરીએ, રજીસ્ટ્રેશન દિવસ રાખવામાં આવેલ, જે ટુંક સમયમાં, શરુ થનાર બિલકુલ Free, ,યોગ અનેMeditation,કીર્તન, આર્ટ,ડાન્સ, ગુજરાતી language , પુષ્ટિ પાઠશાળા માટે મોટી સંખ્યામાં વૈષ્ણવોએ રજીસ્ટર્ડ કરાવી લાભ લીધો. હતો.


સાથે Senior Milan Monthly, Meetમાં પણ રજીસ્ટ્રર કરાવ્યું. જેની પણ કોઈજ ફી નથી, હવે પછી વસંત પંચમીના દિવસે ઉત્સવ ઉજવાશે, અને ફેબ્રુઆરી થી દરેક ક્લાસ શરુ થનાર છે, હોળી રસિયા ગાનનો કાર્યક્રમ પણ કીર્તનકારની હાજરીમાં, હોળી પ્રજ્વલન, દોલોત્સવ, પાર્ક માં રંગોત્સવ રાખવામાં આવેલ છે,

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

14 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

15 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago