Breaking News

1,45,358.13 કરોડના MSP મૂલ્યથી 105.14 લાખ ખેડૂતોને ફાયદો થયો

ખરીફ માર્કેટિંગ સિઝન (KMS) 2021-22માં ખેડૂતો પાસેથી MSP પર ડાંગરની ખરીદી સરળતાથી ચાલી રહી છે, જેમ કે અગાઉના વર્ષોમાં કરવામાં આવી હતી.

KMS 2021-22માં 27.03.2022 સુધી ચંદીગઢ, ગુજરાત, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, તેલંગાણા, રાજસ્થાન, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, NEF (ત્રિપુરા), બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, પુડુચેરી, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 741.62 LMT ડાંગરની ખરીદી કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં લગભગ 105.14 લાખ ખેડૂતોને રૂ. 1,45,358.13 કરોડના MSP મૂલ્યનો લાભ મળ્યો છે.

KMS 2021-22માં રાજ્યવાર ડાંગરની ખરીદી

(27.03.2022 સુધી)/28.03.2022ના રોજ

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશડાંગર પ્રાપ્તિનો જથ્થો (MTs)કેટલા ખેડૂતોને લાભ થયો છેMSP મૂલ્ય (રૂ. કરોડમાં)
આંધ્ર પ્રદેશ39385055971387719.47
તેલંગાણા7022000106242813763.12
આસામ12329716685241.66
બિહાર44903196422258801.03
ચંડીગઢ27286195653.48
છત્તીસગઢ9201000210597218033.96
ગુજરાત12186525081238.86
હરિયાણા553059631008310839.97
હિમાચલ પ્રદેશ27628585154.15
ઝારખંડ5864011120211149.35
જમ્મુ અને કાશ્મીર40520872479.42
કર્ણાટક20089067400393.74
કેરળ323454126501633.97
મધ્યપ્રદેશ45826106617568981.92
મહારાષ્ટ્ર13359734748552618.51
ઓડિશા5716134129084611203.62
પુડુચેરી271670.53
પંજાબ1872833593326336707.54
NEF (ત્રિપુરા)312501457561.25
તમિલનાડુ28141384090885515.71
ઉત્તર પ્રદેશ655302994732612843.94
ઉત્તરાખંડ1156066560342265.89
પશ્ચિમ બંગાળ16033876434013142.64
રાજસ્થાન735756314.42
કુલ7416231210513839145358.13

SD/GP/JD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post