G20 Empower સમિટ અંતર્ગત ગાંધીનગર ખાતે માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી, માન. કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઈરાની, રાજ્ય સરકારના સાથી માન. મંત્રીશ્રીઓ તેમજ દેશવિદેશના પ્રતિનિધિશ્રીઓ સાથે કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે ભારતની કલા-સંસ્કૃતિને ઉજાગર કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિ નિહાળી, જેની તસ્વીરી ઝલક…