NRI

Dfw Hindu temple ખાતે ભાગવતકથાનુ આયોજન

એકતા મંદિર ખાતે ભાગવતકથાનુ આયોજન તારીખ June ૨૮મી થી ૪ July સુઘી Dfw Hindu temple (એકતા મંદિર) ખાતે ભાગવતકથાનુ આયોજન તારીખ June ૨૮મી થી ૪ July સુઘી એકતા મંદિર ના કલ્ચરલ હોલમાં ૫-૩૦ થી 9-૩૦ દરમ્યાન કરાયું હતું.

એકતા મંદિર ખાતે ભાગવતકથાનુ આયોજન તારીખ June ૨૮મી થી ૪ July સુઘી Dfw Hindu temple (એકતા મંદિર) ખાતે ભાગવતકથાનુ આયોજન તારીખ June ૨૮મી થી ૪ July સુઘી એકતા મંદિર ના કલ્ચરલ હોલમાં ૫-૩૦ થી ૬-૩૦ દરમ્યાન કરાયું હતું.કથાનો પ્રારંભ પ્રથમ દિવસ કથાકાર શ્રીમદ ભાગવત કથાકાર વિશ્વ વિખિયાત પૂજ્ય MURUDUL કૃષ્ણ ગોસ્વામીજી સાથે એક દિવ્ય SAPTHTHA મરુદુલકુમાર શાસ્ત્રીજી નું સ્વાગત એકતા મંદિર ના કમીટી સભ્યોએ કરી હતી જ્યારે ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં પોથી યાત્રા મંદિર માં કાઢવામાં આવી હતી.

બહેનોએ કળશ લઈને યાત્રામાંજોડાયા હતા. મંદિર મા દર્શન કરવા શાસ્ત્રી લઈ ગયા હતા. હોલમાં પ્રવેશ ભાઈઓ અને બહેનો એ સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે દલાસ ના કોમુયુનીટી લીડર્સ Dfw Gujarati rati Samaj IANT bapa Gayatri parvar ના સભ્યોએ તેમનું સ્વાગત કર્યું હતું . આરતીમાં પણ સૈભારતથી જોજાયા હતા. કરવામાં આવેલ શાસ્ત્રી જી નુહાર ફુલહાર થી સ્વાગત કરેલ રાત્રે ૯-૩૦ સુધી કથા શ્રવણ કર્યું હતું.

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

13 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

14 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago