Breaking News

 Dfw ગુજરાતી સમાજ ડલ્લાસ દર વરસાની જેમ ૪ વિલકેન્ડ ગરબાનું આયોજન કરે છે બીજા ગરબે તારીખ ૫ ઓક્ટબરના રોજ ઇંડિયા ગરબા ક્વીન બિનલ chauan ને ડલ્લાસમાં ગરબાની ધૂમ મચાવી હતી આ પ્રસગે મુખ્યમહેમન શ્રી DC મંજુનાથ પઘારેલ તથા શ્રી ગોપાલ જી ISD Colin county તેમને આરતી કરી ગરબા જોઈ આનંદ વ્યક્ત કરેલ l વવિજેતા ભાઈ બેનોને તથા બાળકોને પણ ઇનામ આપવામાં આવેલ પ્રથમ ઇનામ Dimond Ring Malani jewelers ડલ્લાસ તત્ફથી પ્રાપ્ત થએલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post