ભારતીય રેલવેએ ઉત્તર રેલવેના રેવાડી-રોહતક સેક્શન પર ભારતની પ્રથમ CNG DEMU ટ્રેન રજૂ કરી હતી. DEMU ટ્રેન ડ્યુઅલ ફ્યુઅલ સિસ્ટમ – CNG અને ડીઝલ પર ચાલે છે.
બે પાવર કાર અને છ કાર કોચ ધરાવતી આ ટ્રેનનું ઉત્પાદન ચેન્નાઈ ખાતે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી દ્વારા કરવામાં આવ્યું છે અને CNG કન્વર્ઝન કિટ કમિન્સ દ્વારા પૂરી પાડવામાં આવી છે.
ઉર્જાથી ચાલતી ટ્રેન
ભારતીય રેલ્વે જોધપુરમાં તેની પ્રથમ સૌર ઉર્જાથી ચાલતી ટ્રેન જોધપુર વર્કશોપમાં સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવી છે.
ભારતનું સૌપ્રથમ સૌર-સંચાલિત DEMU (ડીઝલ ઇલેક્ટ્રિકલ મલ્ટીપલ યુનિટ્સ) રાષ્ટ્રીય રાજધાનીના સરાય રોહિલ્લાથી હરિયાણાના ફારુખ નગર સુધી ચાલે છે. ટ્રેનમાં કુલ 16 સોલાર પેનલવાળા છ કોચ છે
ભારતની પ્રથમ CNG ટ્રેન 2015માં ઉત્તર રેલવેના રેવાડી-રોહતક વિભાગોમાં દોડી હતી અને સોલાર ટ્રેન 2017માં દિલ્હીથી હરિયાણાના ફારુખ નગર સુધી દોડી હતી.
આ મોદી સરકારનો આઈડિયા છે