Health

સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા આયોજિત’ઝુનુન – 2023′ વાર્ષિકોત્સવ યોજાયો

અમદાવાદના GMDC કોન્વેનશન હોલ ખાતે સિલ્વર ઓક યુનિવર્સીટી દ્વારા આયોજિત 'ઝુનુન - 2023'વાર્ષિકોત્સવ યોજાયો હતો. જેમાં સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ…

3 years ago

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપીસ્ટ’ની ૬૦મી નેશનલ કોન્ફરન્સ-૨૦૨૩નું ઉદ્ઘાટન

વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ફિઝિયોથેરાપીસ્ટના સહયોગથી ઇન્ડિયા 'ફીટ અને સુપરહિટ' રહેશે ફિઝિયોથેરાપિસ્ટ દરેક ઉંમરના લોકોની વિવિધ શારીરિક…

3 years ago

સિવિલ હોસ્પિટલમાં ૧૦૧ મું અંગદાન

રાજસ્થાન ભીલવાડાના દર્દીએ ગુજરાતના ચાર જરૂરિયાત મંદોને નવજીવન બક્ષ્યું…. ----------------------------------------------- ૩૫ વર્ષીય ભંવરલાલ ખટીક બ્રેઇનડેડ થતાં સ્વજનોએ અંગદાનનો નિર્ણય કર્યો…

3 years ago

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી ઓફ<br>ટ્રાન્સપ્લાન્ટ સાયન્સીસ (GUTS)નો ત્રીજો પદવીદાન સમારોહ સંપન્ન

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ સિવિલ મેડિસિટીમાંઆવેલી ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સીસ(GUTS)નો ત્રીજો પદવીદાનસમારંભ સંપન્ન કરવામાં આવ્યો. GUTSના…

3 years ago

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે  સર્જરી કૌશલ્ય માટે નવનિર્મિત સ્કીલ લેબ અને હાઇ એન્ડ માઇક્રોસ્કોપનું લોકાર્પણ તેમજ પ્રેક્ટિકલ હેન્ડબુક ઓફ ઇયર સર્જરીનું વિમોચન

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સર્જરી કૌશલ્યમાટે નવનિર્મિત સ્કીલ લેબ અને હાઇ એન્ડ માઇક્રોસ્કોપનું લોકાર્પણ…

3 years ago

રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમના આયોજન માટે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

અમદાવાદ જિલ્લોરાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ આપણે જાણીએ છીએ કે દર વર્ષે 30મી જાન્યુઆરીના રોજ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર વિશ્વ રક્તપિત્તનાબૂદી…

4 years ago

સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા…મેડિકલ હબ બનવા તરફ ગુજરાતની હરણફાળ

............. અમદાવાદ અને ગુજરાતને આરોગ્યલક્ષી પ્રકલ્પોની વડાપ્રધાનશ્રીના હસ્તે અમૂલ્ય ભેટ ............. - : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : - …

4 years ago

વિરમગામ તાલુકાના હેલ્થ ઓફિસ ખાતે આયોજિત થયો ૧૦૦ થી વધુ સગર્ભા બહેનોને ગણપતિ દાદાના પ્રસાદરૂપે સુખડી વિતરણ કાર્યક્રમ

વિરમગામ તાલુકાની હેલ્થ ઓફિસ ખાતે વિરમગામની ૧૦૦ થી વધુ સગર્ભા મહિલાઓને સુખડીનું વિતરણકરવામાં આવ્યો. આ સિવાય બાકીના ૮૦ થી વધુ…

4 years ago

સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે અંગદાન

ભગવાન શ્રી કૃષ્ણના અવતરણ દિનની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં બે અંગદાન થકી 5 પીડિતોને નવ અવતરણ ………………… ભાવનગરના ૨૦ વર્ષીય…

4 years ago

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 184.06 કરોડને પાર

ભારતનું COVID-19 રસીકરણ કવરેજ આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો મુજબ 184.06 કરોડ (1,84,06,55,005) ને વટાવી ગયું છે. આ…

4 years ago