રાજ્યભરમાં 50 લાખ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપી રાજ્યવ્યાપી આયુષ્માનકાર્ડ વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અડધી રાત્રે…
ઉપરાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યા પછી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવેલાં ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપધનખડજીએ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ભારતની આઝાદી આંદોલનના કેન્દ્ર…
............. અમદાવાદ અને ગુજરાતને આરોગ્યલક્ષી પ્રકલ્પોની વડાપ્રધાનશ્રીના હસ્તે અમૂલ્ય ભેટ ............. - : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : - …
11 ઓક્ટોબરના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે.આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના અંતર્ગત…
વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીએઅમદાવાદખાતેશ્રીમોઢવણિકમોદીજ્ઞાતિમિલકતટ્રસ્ટઅંબાજીતથાસમસ્તગુજરાતીમોઢમોદીસમાજટ્રસ્ટદ્વારાનિર્મિત'મોદીશૈક્ષણિકસંકુલ'નાલોકાર્પણપ્રસંગેજણાવ્યુંહતુંકે, વિશ્વમાંજેસમાજેશિક્ષણનેપ્રાથમિકતાઆપીછે, એજસમાજઆગળઆવ્યોછે. રાજ્યનામોદીસમાજેઆવાતનેપ્રાધાન્યઆપીનેસમાજનાંબાળકોમાટેહોસ્ટેલનીસુવિધાઊભીકરતુંશૈક્ષણિકસંકુલનિર્માણકર્યુંછે, તેસાચીદિશાઅનેસાચોરસ્તોછે. સાથે-સાથેઆજરસ્તેસમાજકલ્યાણનીદિશાઓખૂલવાનીછે, એમતેમણેઉમેર્યુંહતું. વડાપ્રધાનશ્રીએવધુમાંજણાવ્યુંહતુંકે, ગઇકાલેતેમણેમોઢેશ્વરીમાતાનાદર્શનકર્યાહતાઆજેસમાજદેવતાનાદર્શનકરવાનોઅવસરપ્રાપ્તથયોછે. મારામાટેસમાજનાંચરણોમાંઆવવુંઅનેસમાજનાઆર્શીવાદલેવાએધન્યઘડીછે. મોદીસમાજઅત્યંતસામાન્યજીવનજીવતોનાનોસમાજછે. તેમછતાંયસંકુલનિર્માણનુંભગીરથકાર્યસમાજનાસહયોગથીપૂર્ણથયુંછે, એઅભિનંદનીયછે. સાથે-સાથેસમાજેએકચોક્કસલક્ષ્યસાથેઆકામપૂર્ણકર્યુંછેતેસાચીદિશાનુંપગલુંછે. વડાપ્રધાનશ્રીએ, મોદીસમાજનાશિસ્તઅનેસૌમ્યતાનોઉલ્લેખકરતાકહ્યુંકે, આએવોસમાજછે, જેક્યારેયકોઇનેનડ્યોનથી. આજનાસમયમાંસંગઠનજમોટીશક્તિછે, તેવાતઆજેસમસ્તમોદીસમાજેપુરવારકરીછે.…
૮મી સપ્ટેમ્બરને 'વર્લ્ડ ફિઝિયોથેરાપી દિવસ' તરીકે દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. આજનાયુગમાં ફાસ્ટ લાઇફ અને અનિયમિત ખાદ્ય આદતોને લીધે રોગો વધી…
-: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ:- અમદાવાદ પર્યાવરણીય પડકારો ઝીલવા સક્ષમ બન્યું છે ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટના નિર્માણ જેવા અમદાવાદ મહાનગરપાલિકાના…
૧૧ મા ખેલ મહાકુંભનું સમાપન અને ૩૬મી નેશનલ ગેમ્સનું કર્ટન રેઝર ----------------------------------------------------------------- અમદાવાદ શહેર વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ સીટી તરીકે…
ગુજરાત યુનિવર્સિટીના શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે MSME કોન્ક્લેવનું આયોજન ગુજરાત યુનિવર્સિટીના શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે શનિવારે MSME ચેર અને MSMEક્લિનિકનું…
અમદાવાદ સિવિલ મેડિસિટીમા કિડની ઇન્સ્ટિટયૂટના સ્થાપક ડૉ. એચ.એલ.ત્રિવેદીની ૯૦ મી જન્મતિથિના પવિત્રઅવસરે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે ૧૦૨ અંગદાતા…