કૌશલ્યા ધ સ્કીલ યુનીવર્સિટી, અમદાવાદ ખાતે “રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને કૌશલ્ય વિકાસ દ્વારા કારકિર્દી વૃદ્ધિ" વિષય પર માર્ગદર્શન કાર્યક્રમ…
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ બ્રોન્કોસ્કોપી કરીને બાળકની શ્વાસનળીમાંથી સોફ્ટબોર્ડ પીન સાવચેતીપૂર્ણ બહાર કાઢીને સર્જરી પાર પાડી અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ…
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતેથી 'કાંકરિયા કાર્નિવલ- ૨૦૨૨'ના પ્રારંભપ્રસંગે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએકાંકરીયાનો રંગરૂપ…
પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ તા.હાલોલ એક ઐતિહાસિક મહત્વધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા "વર્લ્ડ હેરિટેજ સાઇટ" તરીકેનો દરજ્જોઆપવામાં આવ્યો…
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુની સૌજન્ય મુલાકાત કરી હતી.ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ…
૧પમી ગુજરાત વિધાનસભાના નવનિયુકત અધ્યક્ષ તરીકે શ્રી શંકરભાઇ ચૌધરીની સર્વાનૂમતે વરણીકરવામાં આવી છે .વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે…
આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,ગુજરાત પ્રદેશઅધ્યક્ષ સી.આર પાટિલ, પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર…
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત કેબિનેટ કક્ષાના ૦૮,રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા ૦૨ મંત્રીશ્રીઓને અને…
રાજ્ય મંત્રીમંડળ- ૨૦૨૨ક્રમ નામ હોદ્દો વિષય ફાળવણી૧. શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીશ્રી.........................................સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 1 ડિસેમ્બરે અમદાવાદમાં ભવ્ય રોડ શો , અહીં ઉપલબ્ધ સંપૂર્ણ રૃટ અપાયો છે.ગુજરાત…