Gujarat Development

ભારત અને ઓસ્ટ્રેલિયાના ગાઢ શૈક્ષણિક સબંધોની ઉજવણી માટે વિશેષ કાર્યક્રમનું
આયોજન; ગિફ્ટ સિટી ખાતે સ્થપાશે પ્રથમ ફોરેન યુનિવર્સિટી કેમ્પસ

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન શ્રી એન્થની અલ્બનીઝ એમપી, ગુજરાતના રાજ્યપાલ શ્રીઆચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ ડીકન યુનિવર્સિટી અને…

3 years ago

સમગ્ર ગુજરાતમાંથી એન.સી.સી. ઓફિસર ટ્રેનિંગ એકેડમી ગ્વાલિયર ખાતે સમગ્ર રીફ્રેશર કોર્સમાં ગોલ્ડ મેડલ મેળવનાર મહિલા પ્રોફેસર એટલે ડૉ. દુહિતા લખતરિયા

* 8 મી માર્ચે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.મહિલાઓના અસ્તિત્વને ઉજવતો આ એક દિવસ મહિલાઓને વધુ…

3 years ago

ભારત-ઓસ્ટ્રેલિયાની 75 વર્ષની ક્રિકેટ-મૈત્રીની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી
અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં યોજાનારા ઉજવણી
સમારંભની પૂર્વતૈયારીની સમીક્ષા કરતા મુખ્યમંત્રીશ્રી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ-મૈત્રીના 75 વર્ષ નિમિત્તે ભારતનાવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન શ્રી એન્થનીઆલ્બેનીસ નવમી માર્ચના રોજ…

3 years ago

હવે હું સરકારી શાળામાં મારા સંતાનને દાખલ કરવામાં ખચકાઉ નહીં – સરકારી શાળાઓ અંગે અમારી સમજણ બદલાઈ છે.. -ખાનગી શાળાના શિક્ષકો

'હવે જો મારા સંતાનોને સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે મૂકવા હોય તો હુંખચકાઉ નહીં…' વડોદરામાં સરકારી શાળાની મુલાકાત દરમિયાન એક…

3 years ago

રાષ્ટ્રપતિએ સ્વચ્છ સુજલ શક્તિ સન્માન 2023 એનાયત કર્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂએ આજે (4 માર્ચ, 2023) નવી દિલ્હીમાં સ્વચ્છ સુજલ શક્તિ સન્માન 2023 એનાયત કર્યાં હતાં અને…

3 years ago

પ્રધાનમંત્રીએ ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટ’ પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું

ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ એ દેશની અર્થવ્યવસ્થાનું પ્રેરક બળ છે" "આ દરેક હિસ્સેદાર માટે નવી જવાબદારીઓ, નવી શક્યતાઓ અને બોલ્ડ નિર્ણયોનો સમય…

3 years ago

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ‘શૂરવીર – એક શામ ગુજરાત પોલીસ કે નામ’ રંગારંગ કાર્યક્રમ યોજાયો

ટીવી ચેનલ 'ભારત 24' અને સ્વરોત્સવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયો પોલીસ સન્માન કાર્યક્રમ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી  આજે…

3 years ago

આરોગ્યમંત્રીશ્રીના હસ્તે ૧૦૮ સીટીઝન મોબાઈલ એપ્લિકેશનનું નવું વર્ઝન લોન્ચ કરાયું

રાજકોટ તા. ૦૪ માર્ચ - રાજ્ય સરકારની ૧૦૮ આરોગ્ય વિષયક સેવાને વધુ સુદ્રઢકરવા માટે આરોગ્ય મંત્રીશ્રી દ્વારા સીટીઝન મોબાઈલ એપ્લિકેશનનું…

3 years ago

ABHA (આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ) સાથે જોડાયેલા વ્યક્તિઓના 25 કરોડ સ્વાસ્થ્ય રેકોર્ડ

નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) એ તેની ફ્લેગશિપ સ્કીમ આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) હેઠળ ડિજિટલી કનેક્ટેડ હેલ્થકેર ઇકોસિસ્ટમ બનાવવા માટે વધુ એક…

3 years ago

ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનને દિલ્હી સફદરજંગ રેલવે સ્ટેશનથી “ગરવી ગુજરાત” પ્રવાસ માટે ફ્લેગ રૉફ કરવામાં આવી

આ ટ્રેનને શ્રી અશ્વિની વૈષ્ણવે, શ્રી પુરુષોત્તમ રૂપાલા, શ્રીમતી દર્શના વિક્રમ જરદોશ અને શ્રી દેવુસિંહ ચૌહાણ સાથે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું…

3 years ago